Mahavir Mobile

Mahavir Mobile Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahavir Mobile, Electronics Store, G-5 Manibhadra Heights, Near Bagwada Darwaja Patan, Patan.

📱 Welcome to Mahavir Mobile patan! 📱
🔥 Unbeatable Deals & Exclusive Offers Await You! 🔥
🛠 Expert Repairs & Premium Accessories 🛠
📍 Located at: [G-5 Manibhadra Heights Bagwada Darwaja Patan]
📞 Contact Us: [6351132617]

20/10/2026
💳 તમારા દરેક Financial કામ માટે — એક જ વિશ્વાસનું નામ!🏦 MAHAVIR FINANCEતમારા માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ 👇✅ Credit Card Paym...
05/10/2026

💳 તમારા દરેક Financial કામ માટે — એક જ વિશ્વાસનું નામ!
🏦 MAHAVIR FINANCE

તમારા માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ 👇

✅ Credit Card Payment
✅ Bill Payment
✅ Credit Card Swipe Facility
✅ Money Transfer
✅ Loan સંબંધિત કામ
✅ વિવિધ Financial Services

💯 ઝડપી સેવા • વિશ્વાસપાત્ર માર્ગદર્શન • સરળ પ્રક્રિયા

📲 આજે જ સંપર્ક કરો અને તમારી Financial જરૂરિયાત માટે યોગ્ય માર્ગદર્શન મેળવો.

MAHAVIR FINANCE
💰 તમારી Financial જરૂરિયાત, અમારી સેવા!

📞 Mohit Bhai: 63511 32617
📞 Moti Bhai: 98984 06264

LoanService FinancialServices Gujarat Patan Finance

15/09/2026

🔥 મહાવીર મોબાઈલ – ધમાકેદાર એસેસરીઝ મેગા સેલ! 🔥

હવે તમારા મનપસંદ મોબાઈલ ગેજેટ્સ અને એસેસરીઝ પર મેળવો સૌથી મોટી છૂટ, એ પણ હોલસેલથી પણ સસ્તા ભાવે!

​સુપર ફાસ્ટ ચાર્જર્સ & કેબલ:

​25 Watt ચાર્જર (MRP ₹999) ➡️ માત્ર ₹499

​60 Watt ચાર્જર (MRP ₹999) ➡️ માત્ર ₹499

​33 Watt ચાર્જર (MRP ₹899) ➡️ માત્ર ₹399

​તમામ પ્રકારના ચાર્જિંગ કેબલ ➡️ માત્ર ₹49 થી ₹149

​નેકબેન્ડ્સ & ઈયરબડ્સ:

​OnePlus Neckband (MRP ₹2000) ➡️ માત્ર ₹1299

​Hitage Neckband (MRP ₹1199) ➡️ માત્ર ₹599

​Mobilla Neckband (MRP ₹999) ➡️ માત્ર ₹499

​Lyne Neckband (MRP ₹999) ➡️ માત્ર ₹399

​OnePlus / Realme / boAt Buds ➡️ માત્ર ₹399

​ANC Buds ➡️ માત્ર ₹300

​સ્માર્ટ વોચ & સ્ક્રીન પ્રોટેક્શન:

​7 બેલ્ટ સ્માર્ટ વોચ ➡️ માત્ર ₹499

​સિંગલ બેલ્ટ સ્માર્ટ વોચ ➡️ માત્ર ₹349

​મોબાઈલ ટફન ગ્લાસ ➡️ માત્ર ₹29

​⚠️ ઓફર મર્યાદિત સ્ટોક સુધી જ માન્ય છે.

​📍 દુકાનનું સરનામું:

મહાવીર મોબાઈલ, [G-5, મણિભદ્ર હાઈટ, બગવાડા દરવાજા પાસે, પાટણ-૩૮૪૨૬૫]

30/06/2026

💥 પાટણવાસીઓ માટે ધમાકા ઓફર! 💥
શું તમારા ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ છે? મહાવીર મોબાઈલ લાવ્યું છે બેસ્ટ સોલ્યુશન!

📱 મોબાઈલ કોમ્બો માત્ર ₹999/- માં!
🎧 અને સાથે એક Neckband બિલકુલ FREE!
📲 મોબાઈલ ટફન માત્ર રૂ 49 માં

⚠️ ઓફર મેળવવાની શરતો:
1️⃣ અમારા Instagram પેજને ફોલો કરો.
2️⃣ અમારા Facebook પેજને ફોલો કરો.
3️⃣ આ રીલને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો!
📍 સરનામું: મહાવીર મોબાઈલ, G-5, મણિભદ્ર હાઇટ્સ, બગવાડા દરવાજા,પાટણ.

28/05/2026

.
નકલી ચાર્જર વાપરો છો? સાવધાન થઈ જાઓ! 🔌❌
ઘણીવાર થોડા પૈસા બચાવવા ચક્કરમાં આપણે લોકલ ચાર્જર ખરીદી લઈએ છીએ, પણ એ તમારા ફોનની બેટરી લાઈફ આખી ખતમ કરી નાખે છે! આ રીલમાં જુઓ ઓરિજિનલ અને ડુપ્લિકેટ ચાર્જર વચ્ચેનો મોટો તફાવત.
💯 હંમેશા ઓરિજિનલ અને બ્રાન્ડેડ ચાર્જર જ આગ્રહ રાખો. 100% ઓરિજિનલ અસેસરીઝ માટે આજે જ મુલાકાત લો:
📍 મહાવિર મોબાઈલ (G-૫, મણિભદ્ર હાઇટ્સ, બગવાડા દરવાજા પાસે, પાટણ)
👇 તમે અત્યારે કયું ચાર્જર વાપરો છો? ઓરિજિનલ કે લોકલ? કોમેન્ટમાં જણાવો!

20/05/2026

બજેટ છે ₹૧૫,૦૦૦ થી ₹૨૦,૦૦૦? તો આ ૩ ફોન છે તમારા માટે બેસ્ટ! 🚀

​જો તમે નવો 5G સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ ઓપ્શન્સ અચૂક ચેક કરજો:

✨ Samsung A07 5G - 50MP કેમેરા અને 6000mAh બેટરી!

✨ Realme C83 5G - 144Hz ડિસ્પ્લે અને 7000mAh ની મેગા બેટરી!

✨ Oppo A6x 5G - પ્રીમિયમ ડિઝાઇન અને 45W ફાસ્ટ ચાર્જિંગ!

​👇 તમારો ફેવરિટ ફોન કયો છે? કોમેન્ટમાં જણાવો!

MahavirMobile-Patan

20/05/2026

બજેટ છે ₹૧૫,૦૦૦ થી ₹૨૦,૦૦૦? તો આ ૩ ફોન છે તમારા માટે બેસ્ટ! 🚀

​જો તમે નવો 5G સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ ઓપ્શન્સ અચૂક ચેક કરજો:

✨ Samsung A07 5G - 50MP કેમેરા અને 6000mAh બેટરી!

✨ Realme C83 5G - 144Hz ડિસ્પ્લે અને 7000mAh ની મેગા બેટરી!

✨ Oppo A6x 5G - પ્રીમિયમ ડિઝાઇન અને 45W ફાસ્ટ ચાર્જિંગ!

​👇 તમારો ફેવરિટ ફોન કયો છે? કોમેન્ટમાં જણાવો!

16/05/2026

ધમાકેદાર ઓફર! 📢 હવે મોબાઈલ રિપેરિંગ કરાવો અને ગિફ્ટનો વરસાદ મેળવો! 🎁

​પાટણના રહેવાસીઓ માટે મહાવિર મોબાઈલ લાવ્યું છે સ્પેશિયલ ઓફર!

✅ મોબાઈલ કોમ્બો માત્ર ₹૧૨૦૦ માં!

✅ સાથે ૫ ગિફ્ટ બિલકુલ ફ્રી:

1️⃣ મોબાઈલ સ્ટેન્ડ

2️⃣ કેબલ પ્રોટેક્ટર

3️⃣ નેકબેન્ડ

4️⃣ C-Type કેબલ

5️⃣ પાણીની બોટલ

​📍 સરનામું:

G-૫, મણિભદ્ર હાઇટ્સ,

બગવાડા દરવાજા પાસે, પાટણ.

​📞 આજે જ મુલાકાત લો!

23/04/2026

મોબાઈલ રીપેરીંગ અને લેટેસ્ટ એસેસરીઝ માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન! 🛠️✨
🔥 Best Price Deals:
Mobile Combo @ ₹999
Premium Buds starting @ ₹500
Branded Headphones @ ₹800
Warranty Neckbands @ ₹400
જલદી આવો અને તમારી મનપસંદ ગેજેટ્સ લઈ જાઓ! 👇

​📍 મહાવિર મોબાઈલ -પાટણ

07/03/2026

"ખુશખબરી! 🥳 ગીવ-અવેના વિજેતાઓ જાહેર થઈ ગયા છે. વિડિયો પૂરો જુઓ અને ચેક કરો તમારું નામ છે કે નહીં! બાકીના મિત્રો જોડાયેલા રહેજો, નવી સરપ્રાઈઝ જલ્દી આવશે. 🎁"

Address

G-5 Manibhadra Heights, Near Bagwada Darwaja Patan
Patan
384265

Opening Hours

Monday 9am - 11pm
Tuesday 9am - 11pm
Wednesday 9am - 11pm
Thursday 9am - 11pm
Friday 9am - 11pm
Saturday 9am - 11pm
Sunday 9am - 3pm

Telephone

+916351132617

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahavir Mobile posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahavir Mobile:

Shortcuts

Share