Mac Electronics

Mac Electronics Panasonic make multifunction fax / printer authorised dealer
reaping & service
New computer printe

04/11/2024
21/10/2024
21/10/2024

૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૧લી માર્ચ ૨૦૨૫.

*ગોરખપુર પીકઅપ એન્ડ નાઈટ સ્ટે*
૧લો દિવસ પીકઅપ ફ્રોમ ગોરખપુર રેલવે સ્ટેશન અને રાત્રી રોકાણ - ગોરખપુર.

*ગોરખપુર થી લુમ્બની થી પોખરા રાત્રી રોકાણ*

૨જો દિવસ - સવારે નાસ્તા પછી ગોરખપુર થી લુમ્બની ભગવાન બુદ્ધ જન્મ સ્થળ અને લુમ્બની થી પોખરા રાત્રી રોકાણ.

*પોખરા સાઈટસીઇંગ*

૩જો દિવસ - પોખરા સાઈટસીઇંગ
* બરાહી ટેમ્પલ
* ફેવા લેક
* દેવી વોટર ફોલ
* ગુપ્તશ્વર ગુફા
* મહેન્દ્ર ગુફા
* ગોરખા સૈનિક મ્યુઝિયમ
* મોઉન્ટાઇન મ્યુઝિઅમ
* સેતી રીવર વ્યૂઝ
* વિન્ધ્યવાસીની
* બેટ 🦇 ગુફા
અને રાત્રી રોકાણ પોખરા

*પોખરા થી મનોકામના દેવી કાઠમંડુ રાત્રી રોકાણ*

૪થો દિવસ - વહેલી સવારે સહારાનકોટ સૂર્યોદય અને જોઈ ત્યાં થી મનોકામના દેવી હિલ્સ દર્શન કૅબલ 🚠 કાર દ્વવારા (સ્વ ખર્ચે ટિકિટ ) અને મનોકામના દેવી થી કાઠમંડુ રાત્રી રોકાણ

*કાઠમંડુ સાઈટસીઇંગ*

૫મો દિવસ - કાઠમંડુ સાઈટસીઇંગ
* એવરેસ્ટ ની ચોટી @એક્સટ્રા સ્વાખર્ચે 🎟️
* પશુપતી નાથ ટેમ્પલ
* સ્વામ્ભુનાથ ટેમ્પલ
* બુદ્ધ નીલકંઠ ટેમ્પલ
* નેપાલ ક્રિકેટ stadiumb 🏟️
* બુદ્ધ સ્તુપા
* રોયલ પેલેસ
* ચાઇનીસ માર્કેટ
અને રાત્રી રોકાણ કાઠમંડુ
*કાઠમંડુ થી ચિતવન નાઈટ થારુ કલ્ચર પ્રોગ્રામ *

૬ઠો દિવસ - કાઠમંડુ થી ચિતવન નાઈટ થારુ કલ્ચર પ્રોગ્રામ અને ચિતવન મા રાત્રી રોકાણ.

*ચિતવન જંગલ સફારી અને ગોરખપુર તરફ*

૭મો દિવસ - ચિતવન જંગલ સફારી જીપ દ્વારા અને અયોધ્યા તરફ પ્રયાણ.

*અયોધ્યા સાઈટસીઇંગ , વારાણસીઘાટ *
૮મો દિવસ - અયોધ્યા સાઈટસીઇંગ , રામ મંદિર , હનુમાન ગરહી , શર્યુ સ્નાન , અને વારાણસી પ્રયાણ અને રાત્રી રોકાણ

*વારાણસી સાઈટસીઇંગ*

૯મો દિવસ - વારાણસી સાઈટસીઇંગ , કાશી વિશ્વનાથ ટેમ્પલ, માનિકરણિકા ઘાટ અને ત્યાં થી વારાણસી રેલવે સ્ટેશન.

**પ્રતિ વ્યક્તિ – * ૧૭૦૦૦ /-*
૪૦ વ્યક્તિ ઓ માટે *
૩ AC મા ટ્રેન રિઝર્વેશન જવા આવવા નું,
૨x૨ ટેમ્પો ટ્રાવેલર બધા ખર્ચ સાથે – ભાણસાર પરમિટ , ટોલ ટેક્સ , પાર્કિંગ , ઇંધણ, નેપાલી નગરનીગામ ચાર્જ, ડ્રાઈવર ભત્તા, પોલીસ, સ્ટેટ ટેક્સ
હોટેલ રૂમ – ડેઇલી નોનAC રૂમ્સ ટ્રિપલ બેડ શેરિંગ
હોટેલ ટાઇપ – 2 સ્ટાર
જામવનું :- સવારે ચા નાસ્તો , બપોરે જમવા નું , સાંજનું જામવનું RO ડ્રિન્કીંગ વોટર સાથે.
( ટ્રેન સફર દરમ્યાન દરેક પ્રવાસીએ પોતાના ચા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા જાતે કરવની રહેશે.)
Call :
094263 52321

30/09/2024
26/10/2023
14/06/2022

જો કોઈને સેકન્ડ હેન્ડ કમ્પ્યુટર કે પ્રિન્ટર જોઈતું હોય અથવા નવું લેવાનું હોય તો મારો સંપર્ક કરજો
૯૪૨૬૩ ૫૨૩૨૧.

06/05/2022

Address

Vadodara
390002

Telephone

+919426352321

Website

Alerts

Be the first to know and let us send you an email when Mac Electronics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mac Electronics:

Share