28/01/2022
આજે 73માં ગણતંત્ર દિવસઃ નિમિત્તે શ્રી મોમાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભાનુજ્યોત સ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં સ્કૂલનાં મેનેજમેન્ટ હેડ શ્રી અંકિતા બેન કટારીયા નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું🇮🇳 અને સાથે સ્કૂલ નાં ટ્રસ્ટી ઘણ અને બાળકો તથા અન્ય સ્ટાફ દ્વારા ઊજવણી કરવામાં આવી💐