02/10/2026
🌸 The Idols of Humanity 🌸
On this auspicious day, we pay our heartfelt tributes to Mahatma Gandhi Ji, the Father of the Nation and the apostle of truth and non-violence, and Shri Lal Bahadur Shastri Ji, the former Prime Minister of India, remembered for his simplicity, courage, and dedication to the nation, on their birth anniversary.
May their timeless ideals of truth, peace, simplicity, and selfless service continue to inspire generations to build a better world. 🙏🇮🇳
🌸 માનવતાના મૂર્તિ 🌸
સત્ય અને અહિંસાના પૂજારી, રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા સાદગી, સાહસ અને રાષ્ટ્રસેવાના પ્રતીક, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ. 🙏🇮🇳
તેમના સત્ય, શાંતિ, સાદગી અને નિઃસ્વાર્થ સેવાના આદર્શો આપણને સદાય પ્રેરણા આપતા રહે અને માનવતાના માર્ગે આગળ વધવાની શક્તિ આપે.જય હિંદ! 🇮🇳