18/05/2026
આ મેસેજ તમારા દૂધના વ્યવસાય સાથે જોડાયેલા દરેક ગ્રૂપ અને મિત્રોને ખાસ ફોરવર્ડ કરવા વિનંતી! 🙏
💼🥛 દૂધના વેપારી ભાઈઓ માટે મોટી ખુશખબર... હવે ડાયરી-પેનની ઝંઝટમાંથી મુક્તિ!
તમારા દૂધના ધંધાના રોજબરોજના હિસાબ-કિતાબ, ગ્રાહકોના બાકી રૂપિયા અને સવાર-સાંજની લિટર એન્ટ્રી રાખવાની દરેક મુશ્કેલીનો અંત હવે તમારા જ મોબાઇલમાં! ✨
આપણા માલધારી સમાજના જ દીકરા (છોકરા) દ્વારા સ્થાપિત લેમન સોફ્ટવેર સોલ્યુશન (અમદાવાદ) દ્વારા ખાસ દૂધના વેપારીઓની જરૂરિયાતોને સમજીને આ "Dudh Supply" App બનાવવામાં આવી છે.
એપના એવા ફીચર્સ જે તમારો કિંમતી સમય અને પૈસા બચાવશે:
✅ ગ્રાહક મેનેજમેન્ટ: બધા જ ગ્રાહકોનું લિસ્ટ એક જગ્યાએ.
✅ લાઇવ લોકેશન ટ્રેકિંગ: ગ્રાહકનું લોકેશન સરળતાથી જોઈ શકાય, જેથી દૂધ સપ્લાય કરવાનો રૂટ એકદમ આસાન બની જાય.
✅ ગમે ત્યારે બહારગામ જવાની આઝાદી: જો તમારે કોઈ સામાજિક પ્રસંગ, લગ્ન કે અન્ય કામે બહાર જવું હોય, તો તમારી જગ્યાએ કોઈ પણ નવી વ્યક્તિ એપમાં લોકેશન જોઈને સહેલાઈથી દૂધ સપ્લાય (ડિલિવરી) કરી શકશે. ધંધો ક્યારેય અટકશે નહીં!
✅ દૂધ કલેક્શન અને લિટર એન્ટ્રી: સવાર-સાંજની એન્ટ્રી કરો માત્ર એક જ ક્લિકમાં.
✅ બિલિંગ અને પેમેન્ટ: મહિનો પૂરો થતાં જ ઓટોમેટિક અને સચોટ બિલ તૈયાર.
✅ બાકી હિસાબ: કોની પાસે કેટલા રૂપિયા લેવાના બાકી છે તેનો લાઈવ હિસાબ.
✅ મોબાઈલમાં સુરક્ષિત: ચોપડો ખોવાઈ જવાનો કે ફાટી જવાનો કોઈ ડર નહીં, બધો ડેટા 100% સેફ.
💡 ERP is now easy! તમારા દૂધના વ્યવસાયને બનાવો વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ!
📲 આજે જ નીચેની લિંક પરથી એપ ડાઉનલોડ કરો:
🤖 Android (Google Play Store):
👉 https://play.google.com/store/apps/details?id=com.lemonsoftwaresolution.dudhsupply
🍏 iOS (Apple App Store):
👉 https://apps.apple.com/in/app/dudh-supply/id6760746232
📞 વધુ માહિતી અથવા સપોર્ટ માટે સંપર્ક કરો:
👤 દિનેશ રાયકા: 9723822139
🌐 વેબસાઇટ: www.lemonsoftwaresolution.com
📍 સરનામું: ૧૦૫/૧૦૬, સૂર્યોદય ૨, ઘાટલોડિયા, અમદાવાદ - ૩৮૦૦૬૧.
📢 ખાસ નમ્ર અપીલ:
દૂધના વ્યવસાય સાથે જોડાયેલા તમારા બધા જ વોટ્સએપ ગ્રૂપમાં અને અન્ય વેપારી મિત્રોને આ મેસેજ જરૂરથી ફોરવર્ડ (Forward) કરજો, જેથી આપણા બીજા ભાઈઓ પણ આપણા જ સમાજના છોકરાની આ ડિજિટલ એપનો લાભ લઈ શકે અને પોતાનો ધંધો આગળ વધારી શકે. 👍
#દૂધનાવેપારી