Dial100

Dial100 ગુજરાત સહિત દેશવિદેશના સમાચાર જોવા માટે અમારી સાથે વાતચીત કરો. ડાયલ100 ન્યૂઝ સમાચાર માટે ક્લૅક્ટિવ ન્યૂઝ દ્વારા પ્રકાશિત.

30/07/2026

સુરેન્દ્રનગર થી કીર્તિ પટેલ ની પોલીસે અટકાયત કરી છે !


Gujarat Police SuratCityPolice

24/07/2026

PM Modi Under Pressure? What Changed? | NEET 2026 |

Sonam Wangchuk |


News Credit By:- Shubhankar Mishra

16/07/2026

ધારા કડીવાર હત્યા કેસમાં

સુરજ ભુવાને આજીવન કેદ

ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ કોર્ટે સુરજ ભુવા સહિત 5ને આજીવન કેદની સજા ફટકારી

સુરજ ભુવા પરિણીત હોવા છતાં ધારા કડીવાર સાથે લિવઇનમાં રહેતો

ધારા સાથે ઝઘડા થતાં છુટકારો મેળવવા સુરજ ભુવાએ મિત્રો સાથે મળી હત્યા รา

સુરજ ઉર્ફે ભુવાજી સોલંકી, ગુંજન જીતેન્દ્રભાઈ જોષી, મીતભાઈ આનંદભાઇ શાહ, યુવરાજ લાખાભાઇ સોલંકી, મુકેશભાઇ બીજલભાઈ સોલંકીને કોર્ટે ભુવા સહિત 5ને આજીવન કેદની સજા ફટકારી

16/07/2026

SMCના લાંચિયા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાનો ટાઉટ ‘પરવાના’ ACB સમક્ષ હાજર!

**k

02/07/2026

JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, આરોપી કલીમ સામે કાયદાનો સકંજો


24/06/2026

AAP ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત ૯ લોકો ને નર્મદા (રાજપીપળા) સેશન્સ કોર્ટે ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં ૭ વર્ષની જેલની સજા ફટકારી છે

16/06/2026

એજાજ ખાન એ આગળજ પુષ્ટિ કરી હતી કે અભિજીત (COCKROACH) FOUNDER ABHIJEET તારા ઉપર હુમલો થઇ શકે
સોશ્યિલ મીડિયા ના મારફતે એજાજ ખાન એ જણાવ્યુ હતુ કે કોકરોચo ‘ ભગત સિંહ ‘અશફાકઉલ્લાહ ખાન’ સુખદેવ સિંહ’ જેવા મોટ્ટા દેશ ભક્ત ના નામ લઇ બતાવ્યુ કે તમારા માં થીજ કોઈ ગદ્દાર છે અને ખુદ નો ધીયાંન રાખો તમારી ટીમ બનાવો અને આગળ વધો

@

07/06/2026

News:- दिल्ली में उमड़ा जनसैलाब ! कॉकरोच जनता पार्टी ने दिखाई ताकत।

आज जंतर-मंतर पर हजारों समर्थकों के बीच कॉकरोच जनता पार्टी का प्रदर्शन चर्चा का विषय बना हुआ है। छात्र मुद्दों, परीक्षा अनियमितताओं और जवाबदेही की मांग को लेकर यह प्रदर्शन आयोजित किया गया है। सुरक्षा के बीच शांतिपूर्ण तरीके से प्रदर्शन जारी है।

02/06/2026

યુવા પેઢીને નશાથી બચાવવા ડીજીપીનો સપાટો:

અમદાવાદ-ગાંધીનગરમાં હુક્કાબાર પર SMCના દરોડા

અમદાવાદ, 29 મે 2026: ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતા હુક્કાબાર સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. યુવા પેઢીને નશાની લતથી બચાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે SMCની વિવિધ ટીમોએ એકસાથે અનેક કાફે અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના એલિસબ્રિજ, થલતેજ, ભાડજ તેમજ ગાંધીનગર નજીકના ઝુંડાલ અને એસ.જી. હાઇવે વિસ્તારના અનેક કાફેમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અચાનક થયેલી કાર્યવાહીના કારણે હુક્કાબાર સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

29/05/2026

कई लोग (कॉकरोचेस) सिस्टम से सवाल पूछने अब सड़कों पर भी उतर रहे हैं.

इस बेचैनी को अपने गुस्से को दीवारों से निकलकर ज़मीन तक ला रहे हैं

शायद ये मूवमेंट कोई बड़ी क्रांति लाए या बस एक मजाक बनकर रह जाये. किसे पता?

यह चित्र बनाने वाले’ .g__ ( NAV_ARTIST ) हमने उनकी बात को चित्र को प्रकाशित किया है

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dial100 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share