General Electronics

General Electronics One of the largest electronic appliances store in Bavla region.
(246)

26/05/2026

કેચ છૂટી જાય પણ IPL મેચ ના છૂટવી જોઈએ! 🏏⚡

મેચની છેલ્લી ઓવર બાકી હોય, જીતવા માટે ૧૫ રન જોઈએ અને અચાનક પાવર ગુલ થઈ જાય? 😱 હવે આવી ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી!

Screen Time Digital powered by General Electronics તમારા માટે લાવ્યું છે Microtek કંપનીના પાવરફુલ ઇન્વર્ટર, જે પાવર કટ વખતે પણ તમારા મનોરંજનને ચાલુ રાખશે. 🔌📺

💡 માત્ર ₹૨૩,૯૦૦ થી શરૂઆત!
એકવાર ચાર્જ થવા પર ૩ કલાક સુધી ચલાવો:
✅ ઘરની ૪ લાઈટ અને ૨ પંખા 💡💨
✅ ઇન્ટરનેટ રાઉટર અને મોબાઈલ ચાર્જર 🌐🔋
✅ અને તમારું મનગમતું TV (જેમાં ચાલે છે IPL!) 📺

આજે જ પધારો અને મેળવો ખાસ ફાયનાન્સ ઓફર્સ અને શાનદાર ગિફ્ટનો લાભ! 🎁

📞 સંપર્ક કરો: +91 73600 73400 / +91 73600 73400
📍 નજીકના સ્ટોરની મુલાકાત લો: બાવળા, બગોદરા, મોરૈયા, ધોળકા

18/05/2026

ગરમી હવે પીક પર છે! ☀️
ઉનાળાનો પાંચમો મહિનો શરૂ થઈ ગયો છે… શું તમારા Fridge માં હજુ પણ 3 કે 4 નંબરનું Cooling ચાલે છે? 🤔

ઘરમાં પંખા, કુલર અને AC ને જેમ Full Speed પર ચલાવીએ છીએ, એમ જ 24 કલાક કામ આપતા Fridge નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ❄️

📌 Screen Time Digital powered by General Electronics તરફથી તમામ Fridge Users માટે નમ્ર અપીલ:

✅ Fridge નું Cooling Level વધારો
✅ Temperature Control યોગ્ય રાખો
✅ વસ્તુઓ Fresh રહેશે
✅ Compressor પર ઓછો Load આવશે
✅ Electricity Consumption પણ Balance રહેશે

આ ઉનાળામાં તમારા Fridge ને આપો Proper Cooling…
જેથી Fridge ચાલે મસ્ત 😎
અને તમે રહો જબરજસ્ત! 💙

📞 Contact: +91 73600 73400

11/05/2026

Giveaway ના 4th draw માટે અમે ફરી તૈયાર છીએ 🎉

Screen Time Digital powered by General Electronics તરફથી
30 years ના celebration સાથે ફરી લઇ આવ્યા છીએ
તમારા માટે 30 exciting Primum gifts 🎁

સૌથી ખાસ વાત – કોઈ ખરીદીની જરૂર નથી ❌
માત્ર 3 simple steps 👇
✔ Page follow કરો
✔ 3 લોકોને share કરો
✔ Comment માં લખો three zero thirty (30)

આ વખતે જીતી શકો છો 👇
✨ 165L fridge
✨ GOVO Soundbar
✨ Handy Juicer
✨ Smartwatch
✨ Buds & Neckbands

તમારો સહકાર – અમારો ગર્વ ❤️
હવે તમારો chance છે જીતવાનો!

અમારા page ને follow કરો and કરાવો

🚀 જલ્દી કરો, આજેજ participate કરો અને
તમારું lucky gift જીતવાનો મોકો ના ગુમાવો!

contact:
+91 73600 73400

09/05/2026

મે મહિનાની તડકાભરી ગરમીમાં હવે ઊંઘ પણ મળશે ઠંડી ઠંડી! 😍

Screen Time Digital Lucky General Store લઈને આવ્યું છે તમારા માટે ખાસ summer offer 💥

AC ખરીદો અને મેળવો FREE Raymond Comforter worth 3990 🎁
હા, હવે ગરમીમાં પણ comforter ઓઢીને સુવાની મજા! ❄️

✔ Zero Down Payment
✔ Credit Card Cashback Offers
✔ Old AC Exchange upto 7000

35 વર્ષનો વિશ્વાસ… હવે modern experience સાથે 💯

Connect us

+91 92284 07150

આજેજ આવો અને તમારા ઘરે લાવો perfect cooling + premium comfort 🔥❄️

07/05/2026

જો આપના ઘરે AC છે તો આ Reel છેલ્લે સુધી ચોક્કસ જોવો! ❄️

ઘણા લોકોને લાગે છે કે AC cooling ઓછું આપે છે, પણ સાચો issue ઘણીવાર ACમાં નહીં… filterમાં જામેલી dustમાં હોય છે. 😮

ACના આ 2 filters cooling માટે બહુ જ મહત્વના છે.

દર 10-15 દિવસમાં filter clean કરશો તો:
✅ Cooling વધુ મળશે
✅ વીજળીનો ખર્ચ ઓછો રહેશે
✅ ACની performance લાંબા સમય સુધી મસ્ત રહેશે

Filter કાઢવું અને ફરી fit કરવું ખૂબ જ easy છે.
નિયમિત સફાઈ રાખશો તો 24°C પર જે cooling મળે છે, એ જ મજા ફરીથી અનુભવશો! 🌬️✨

Cooling રહે મસ્ત… અને ઊંઘ આવે જબરજસ્ત! 😴❄️

📞 Call Now: 7360073400
📍 Visit Today & Experience the Difference

02/05/2026

ઘરનાં ઘઉં, ઘરનો લોટ… હવે original taste અને health બંને એકસાથે! 💯

ઘણા સમય અને મહેનતથી લાવેલા ઘઉં…
પણ જો લોટમાં taste અને પોષણ જ ના મળે તો? 🤔

હવે tension છોડો!
Screen Time Digital powered by General Electronics માં આવી ગયું છે Blue Wood આટા ચક્કી 🙌

તમારા પરિવાર મુજબ 5 kg અને 7 kg ની size ઉપલબ્ધ ✔️
Motor warranty 5, 10, 12 અને 15 વર્ષ સુધી 🔒
Chamber lifetime warranty ✔️
Main product warranty 1, 2 અને 3 વર્ષ ✔️

Finance પણ easy 💸
Zero down payment સાથે Bajaj અને IDFC માં ઉપલબ્ધ

SS ની 7 જાળી સાથે —
રોટલી, ભાખરી, લાડવા માટે perfect લોટ ઘરે જ બનાવો 🏡

👉 Special Scheme:
Green Chef Company નું - ₹3699 નું Bliss Model "2 stove glass burner"
હવે માત્ર ₹699 માં 🔥

📍 Available at: Bavla, Dholka, Bagodara, Moriya (All Stores)

👉 આજે જ આવો અને પરિવારના health માટે best choice પસંદ કરો!
ઘરનાં ઘઉં, ઘરનો લોટ, ઘરની રોટલી… હવે સાચો taste Bluewood ની સાથે ❤️

📞 Call Now: 7360073400
📍 Visit Today & Experience the Difference

30/04/2026

બોપલથી આવીને પણ ખરીદી અહીંથી કેમ? 🤔

કારણ કે…
👉 Best Price
👉 Free Delivery + Free Installation
👉 5 Year Ac Warranty + 10 Year Compressor
👉 Trusted Service & Genuine Guidance

Customer પોતે કહી રહ્યા છે –
“Online, Croma કે Vijay Sales કરતાં પણ અહીંયા સારા rates મળે છે!”

જો તમે પણ AC, Washing Machine અથવા Electronics લેવા વિચારી રહ્યા છો…
તો એક વાર જરૂર મુલાકાત લો General Electronics 👇

📞 Call Now: 7360073400
📍 Visit Today & Experience the Difference

28/04/2026

अब दूर क्यों जाना? Best Electronics अब यहीं आपके मोरैया में

आपके अपने गाँव में Screen Time Digital लेकर आया है शानदार showroom —
जहाँ मिलेगी AC, Fridge, LED, Washing Machine, Oven, Atta Chakki, RO, Home Theater, Mobile और Air Cooler की शानदार range 😍

👉 आसान EMI options
👉 Credit Card पर Cashback benefits
👉 Finance पर Special offers + Lucky Draw 🎁

💥 Lucky Draw में 51 शानदार इनाम —
जिसमें सबसे बड़ा gift है E-Bike 🚲

आज ही visit करें और अपने घर को बनाएं स्मार्ट और comfortable!

22/04/2026

Sirf thanda nahi… powerful cooling experience chahiye? 🔥❄️
શું આપ જાણો છો?
તમારા ઘરમાં જેટલી પણ electronic products વપરાય છે, એમાં સૌથી વધુ running હોય તો એ fridge છે.
તમે સૂતા હોવ ત્યારે પણ fridge 24x7 કામ કરે છે!

તો જ્યારે લેવાની વાત આવે ત્યારે …
👉 simple કેમ પસંદ કરો, જ્યારે best available છે?

💯 તમારી પસંદને આપો real value
Explore કરો wide range of fridge collection at
👉 Screen Time Digital powered by General Electronics

✨ શું મળશે તમને?
✔️ Stylish Single Door Fridge – Attractive models & colors
- EMI starts @ ₹999 only

✔️ Powerful Double Door Fridge – Better freezer, better cooling
- EMI starts @ ₹1299 only

✔️ Big Family માટે 400–500L Fridge
- EMI starts @ ₹2499 only

✔️ Premium Side by Side & Four Door Fridge – Modern kitchenની શાન
💳 Selected bank credit cards પર upto ₹6000 cashback Offers

✔️ Compact options
👉 30L (Bedroom Use)
👉 65L (Office Use)

🎁 Summer Dhamaka Bonanza Offer
3 માંથી 1 Sure Premium Gift!

👉 હવે રાહ શેની?
આ summer ને બનાવો super cool & memorable 😎
Visit today: Screen Time Digital powered by General Electronics
અને upgrade કરો તમારા kitchenની શાન!

16/04/2026

🚨 WE ARE HIRING! 🚨

Screen Time Digital (Powered by General Electronics) માં Sales Professionals માટે ભરતી શરૂ થઈ ગઈ છે! 🔥

જો તમે Electronics Field માં અનુભવ ધરાવો છો અને નીચેના products માં sales કરવાની સમજ છે:
❄️ AC | 📺 LED TV | 🧊 Refrigerator
🧺 Washing Machine | 🍽️ Appliances
💧 RO System | 🔊 Home Theater

તો આ Opportunity તમારા માટે Perfect છે!

💼 What We Offer:
✔️ 20% Minimum Growth Opportunity
✔️ Attractive Incentive Scheme
✔️ Top Brand Exposure
✔️ Career Growth & Stability

🎯 Looking for Serious & Ambitious Sales Executives

📲 Apply Now – WhatsApp Your Resume:
📞 73600 73400

👉 Join our team & grow your career with us! 🚀

🚀

Address

D/10, 11, Pruthvi Complex, Nr. Aarya Samaj Mandir, A. K. High School
Bavla
382220

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm
Sunday 10am - 3pm

Telephone

+919328939000

Alerts

Be the first to know and let us send you an email when General Electronics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to General Electronics:

Share