Ineedsolutions

Ineedsolutions Ineedsolutions

Web development-Software Development-Internet Marketing-Search Engine Optimization We offer a unique, creative, and technical vision.

I-need Solutions is a results-driven Web design & Website Development serving company in Bhuj, Kachchh, Gujarat, India. We strive to create meaningful connections for users through considered strategy and innovation in the digital space. We desire to deliver equally high standards and consistency in both Web & App Design And Development. Beginning with your initial idea, we persevere with the same

intensity all the way to the grand launch. web development,software development,SEO, Digital Marketing, Internet Marketing.

https://youtu.be/o_EZEReMrys
13/04/2024

https://youtu.be/o_EZEReMrys

So, are you ready to embark on this coding journey? Join I-need Tutorials, the most experienced coaching class in Bhuj city, and elevate your programming ski...

25/04/2023
    in        One minute and social media
06/09/2021

in


One minute and social media

04/09/2021

19/08/2021

“ગુગલ ટાસ્કમેટ એપ”
રોજરોજ તમે અસંખ્ય વાર જાહેરખબરો જોતાં હશો કે આ એપ્લીકેશન ના ઉપયોગથી તમે ટીમ બનાવી કે ગેમ રમી ને હજારો રુપીયાના ઈનામો જીતી શકો છો. કદાચ દરેક મોટા ક્રીકેટર કે અભિનેતા આવી કોઈ ને કોઈ જાહેર ખબર માં જોવા મળી રહ્યા છે. અને યુવાનો માં ખાસો ચસ્કો લગાડી રહ્યા છે. આમ પણ મૉબાઈલ ફ્રેન્‍ડલી આજની યુવા પેઢી ને આવી દરેક વસ્તુ ની ખૂબ જ આદત અને જ્ઞાન છે. પણ આજે આપણે વાત અલગ જ એપ્લીકેશન ની કરવી છે જેનું નામ છે “ગુગલ ટાસ્કમેટ એપ”

ગુગલ નામથી કોઈ અપરીચિત નહીં હોય, તેમણે એક નવી જ એપ્લીકેશન લોંચ કરવાની ટેસ્ટીંગ INDIA માં શરુ કરી છે. જેમાં લોકો ઘરે બેઠાં-બેઠાં નાના-નાના કામ કરીને પૈસા કમાઈ
શકશે. અને આ માટે કોઈ મોટી Qualification કે Experience ની જરુરીયાત નહીં હોય તેવું પ્રાથમીક
ધોરણે જાણવાં મળ્યું છે. આ એપ્લીકેશન ના વપરાશકર્તાને બે ભાગ માં વહેંચવામાં આવ્યા છે, એક Businesses કે જે પોતાના અલગ અલગ ટાસ્ક મુક્શે. અને બીજા Common Users કે જે આ ટાસ્ક પૂરા કરીને આ એપ્લીકેશનના ઉપયોગથી પૈસા કમાશે. આ એપ્લીકેશન માં દુનીયા અલગ અલગ ક્ષેત્રના Businesses પોતાના અલગ અલગ જરુરીયાત મુજબ ના Tasks મુક્શે. અને યુઝર્સ આ
એપ્લીકેશન ના માધ્યમ થી ટાસ્ક પૂરા કરીને તેને સબ્મીટ કરી ને પૈસા કમાઈ શક્શે. આ એપ્લીકેશન માં ટાસ્ક ને બે ભાગ માં વહેંચવામાં આવશે. એક તો એવા કે જે ઘરે બેઠાં જ કરી
શકાશે. અને બીજા એવા ટાસ્ક કે જેમાં થોડું હરવું-ફરવું પડશે. જેમ કે નાના-મોટા સર્વે કરવાં, અથવાં તો કોઈ Data ને બીજી કોઈ લોકલ ભાષા માં અનુવાદ કરવું, કોઈ Data ને પોતાના અવાજ માં રેકોર્ડ કરી આપવું, અથવાં તો તમારી આસપાસ ના કોઈ બગીચા, દુકાન, મોલ કે રસ્તાના સારા ફોટાં પાડીને તેને એપ્લીકેશન માં અપલોડ કરવાં. દરેક કામના અલગ-અલગ પૈસા મળશે. હવે, તમે તમારી લાયકાત અથવા તો તમારા શહેર કે કસબાંની આસપાસ ના કામ આ એપ્લીકેશનની મદદથી શોધી અને તેને આપેલી સમયમર્યાદા માં પુરા કરવાંની તૈયારી રાખશો. તો આ એપ્લીકેશનની મદદથી ઘેર બેઠાં પૈસા કમાઈ શકશો. અત્યારે આ એપ્લીકેશન ને ટેસ્ટીંગ માટે playstore માં મુકવામાં તો આવી છે. પરતું એના માટે ના Reference Code અમુક યુઝર્સ પાસે જ હોવાથી તેને સામાન્ય જનતા ઉપયોગ કરી શકતી નથી. હા, તમે તેને Download કરી શકો છો. હા,
જેની પાસે Reference Code છે અગર એ તમને એપ્લીકેશન ના ઉપયોગ માટે Invite કરે તો તમે તેને ચોક્કસ વાપરી શકો છો. એવી આશા રાખીએ કે જલ્દીથી જ ગુગલ આ એપ્લીકેશનને ટેસ્ટીંગ મોડ માંથી સામાન્ય જનતા સુધી પહોંચાડશે. અને 21મી સદીની યુવાપેઢી કે જે મોબાઈલ ગેમ્સમાંથી આવા કોઈ એપ્લીકેશનના ઉપયોગ કરીને પૈસા અને અનુભવ કમાઈ શકશે. આત્મનિર્ભર ભારત ના સંક્લ્પ ને સાકાર
કરવા આટલું તો યુવાપેઢીએ કરવું જ રહ્યું.
-જિગર જોબનપુત્રા
Jigar Jobanputra

15/08/2021

Address

Waldas Nagar, Opposite Shiv Mandir
Bhuj
370001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Telephone

+919409475736

Alerts

Be the first to know and let us send you an email when Ineedsolutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ineedsolutions:

Share

Category