04/11/2026
આપણી એક ખરીદી… કોઈના ઘરની દિવાળી બની શકે છે. 🪔❤️
આ દિવાળીએ હિંમતનગરના બજારોમાંથી ખરીદી કરીએ, આપણા વેપારીઓ અને નાના કારીગરોને સાથ આપીએ. આપણું બજાર ધમધમતું રહેશે, તો તહેવારનો આનંદ દરેક ઘર સુધી પહોંચશે.
**આપણું હિંમતનગર, આપણી ખરીદી, સૌની દિવાળી! ✨**
Kriva Infotech તરફથી સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન આપતી એક નાની પહેલ.