06/02/2022
લોકડાઉન માં પૈસાની તંગી દૂર કરો , આપના પી.એફ.માં જમા થયેલ રૂપિયા withdrawal કરી આપના બેંક એકાઉન્ટમાં મેળવો. સમગ્ર ગુરાતભરમાં ઘરે બેઠા પ્રોસેસ કરી આપવામાં આવશે.
---------------------------------------------------------------
પી.એફ ને લગતા મુંઝવતા પ્રશ્નો અને જવાબો
---------------------------------------------------------------
પ્રશ્ન ૧. પી.એફ. કઇ રીતે ઉપાડી શકાય ?
જવાબ : પી.એફ. ઉપાડવા માટે PF માટેની વેબસાઈટ ઉપર ઓનલાઇન ફોર્મ ભરી ઉપાડી શકાય છે.
---------------------------------------------------------------
પ્રશ્ન ૨. પી.એફ. ઉપાડવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યા ક્યા છે ?
જવાબ : UAN નંબર , બેંક ડીટેઇલ, આધાર ડીટેઇલ
---------------------------------------------------------------
પ્રશ્ન ૩. UAN નંબર ના હોય કે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ના હોય તો ?
જવાબ : UAN નંબર ના હોય તો રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં SMS દ્વારા મેળવી શકાય છે તેમજ જો રજીસ્ટર્ડ મોબાઈલ નંબરના હોય તો બીજો નંબર બદલી શકાય છે (જે અમે કરી આપીશું)
---------------------------------------------------------------
પ્રશ્ન ૩. જો આધાર માં આપેલ અને કપની માં આપેલ નામ અલગ હોય તો ઉપાડી શકાય ?
જવાબ : .ના , બન્ને માં સરખું નામ જોઈએ,(જો અલગ હોય તો અમે સુધારા ની પ્રોસેસ કરી આપીશું પછી ઉપાડી શકાશે)
---------------------------------------------------------------
પ્રશ્ન ૪. નામ સુધારા માં કેટલો સમય લાગે ?
જવાબ : સુધારા માટેની પ્રોસેસ કર્યા પછી ૩ થી ૭ દિવસ માં , કંપની અને પી.એફ ઓફિસ દ્વારા ઓનલાઈન વેરફિકેશન થયા પછી જ સુધારો થાય.
---------------------------------------------------------------
પ્રશ્ન ૫. મારા પી.એફ એકાઉન્ટ માં બીજી કોઈ વ્યક્તિ નું નામ કે માહિતી નાખી ઉપાડી શકાય ?
જવાબ : ના, પી.એફ. ફક્ત અને ફક્ત જે વ્યક્તિ જોબ કરતો હોય તેના સિવાય કોઈપણ સંજોગોમાં બીજી કોઈ વ્યક્તિ ના નામે ના ઉપાડી શકાય. process વખતે કંપની અને પીએફ ઓફિસ બન્ને વેરીફાઈ કરીને જ જે વ્યક્તિનું પીએફ એકાઉન્ટ હોય એના બેંક ખાતાં માં પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરે છે
---------------------------------------------------------------
પ્રશ્ન ૬. મારું જૂનું બેંક એકાઉન્ટ બંધ થઇ ગયેલ છે તો શું કરવું ?
જવાબ : જો એકાઉન્ટ બદલવું હોય તો એની ઓનલાઈન process હોય છે નવુ બેંક એકાઉન્ટ ઉમેરી શકાય છે ... (જેનું તમારી કંપની માં અને પીએફ ઓફિસ કંપલીટ વેરીફીકેશન થાય છે, જેનું પીએફ એકાઉન્ટ હોય એના નામનું જ હોવું જોઈએ )
---------------------------------------------------------------
પ્રશ્ન ૭. પીએફ Withdrawal ફોર્મ ભર્યા પછી પૈસા કઇ રીતે અને ક્યારે આવે ?
જવાબ : ફકત અને ફકત જેનું પીએફ એકાઉન્ટ હોય એના જ એકાઉન્ટ માં ૩ થી ૭ દિવસ માં જમા થાય છે
---------------------------------------------------------------
પ્રશ્ન ૮. પીએફ ક્યા સંજોગોમાં ઉપાડી શકાય અને કેટલું ?
જવાબ : જો નોકરી ચાલુ હોય તો જમા રકમના ૭૫% રકમ એડવાન્સ જરૂરિયાત તરીકે ઉપાડી શકાય અને જો નોકરી છોડી દીધી હોય અને ૨ મહિના થી વધુ સમય થઇ ગયેલ હોય અને Resign Date નાંખેલ હોય તો પૂરેપૂરા પીએફ તેમજ પેન્શન રકમ પણ ઉપાડી શકાય.
---------------------------------------------------------------
પ્રશ્ન ૯. કેટલું પી.એફ અને પેન્શન જમા છે એ કેવી રીતે જાણી શકાય ?
જવાબ : pf ની વેબસાઈટમાં થી ડાઉનલોડ કરી શકાય છે (અમે કરી આપીશું ) અથવા આપના રજીસ્ટર્ડ મોબાઈલ પરથી 011 2290 1406 ઉપર મીસ કોલ કરો એટલે આપના મોબાઈલમાં મેસેજ આવી જશે
---------------------------------------------------------------
પ્રશ્ન ૧૦. પીએફ ઉપાડવાની પ્રોસેસ માટે અમારે તમારી ઓફિસ ઉપર આવવું પડે ?
જવાબ : આવી શકો , પણ જરૂરી નથી અમે આખા ગુજરાત ભર માં આનું કામ આપને ઘરે બેઠા થઇ જાય એવી રીતે કરી આપીએ છીએ.
---------------------------------------------------------------
પ્રશ્ન ૧૧. આપનો સર્વિસ ચાર્જ કેટલો છે ? અને અમારે કઇ રીતે ચૂકવવાનો ?
જવાબ : અમારો આના માટેનો સર્વિસ ચાર્જ મીનીમમ ૨૦૦ રું થી શરૂ થાય છે જે આપ PAYTM , PHONE PE , GOOGLE PAY દ્વારા અથવા અમારા બેંક ખાતા માં ઘરે બેઠા જ ચૂકવી શકો છો.
---------------------------------------------------------------
પ્રશ્ન ૧૨. અમે તમને બધી માહિતી આપીએ અને કઇ છેતર પિંડી થાય તો ?
જવાબ: અમે ઓનલાઇન સર્વિસ નું કામ છેલ્લા પાંચ વર્ષ થી ખુબ જ જવાબદારી પૂર્વક પોતાની માલિકીની ઓફિસ લઈ ને કરીએ છીએ અમારું નામ ઠા મ બધું અહીં આપેલ છે. અને બીજી વાત પીએફ ઉપાડવા નું કામ એટલું સિક્યોર હોય છે કે બીજી વ્યક્તિ ધારે તોય તમારા પીએફ ખાતાં માથી છેતર પિંડી દ્વારા ના ઉપાડી શકે. પૈસા ફકત અને ફક્ત તમારા ખાતાંમાં જ જમા થાય .
---------------------------------------------------------------
પ્રશ્ન ૧૩. આ પ્રોસેસમાં ક્યા otp ની જરુર પડે ?
જવાબ : જો પાસવર્ડ ના હોય અને બનાવવાનો હોય ત્યારે પાસવર્ડ ચેન્જ નો પીએફ દ્વારા આવતો otp જોઈએ અને છેલ્લે ફોર્મ વખતે આપના આધાર કાર્ડ માં રજીસ્ટર્ડ મોબાઈલ માં આવતો આધાર otp ની જરુર પડે
---------------------------------------------------------------
પ્રશ્ન ૧૪. otp કોઈને અપાય નઈ એનાથી છેતરપિંડી થાય તો ?
જવાબ : અમે ક્યારેય આપની બેંક નો otp માંગતા નથી એ ક્યારેય કોઈ ને ના અપાય. પીએફ ઉપાડવા ની પ્રોસેસ માં કયાંય બેંક otp આવતો જ નથી
---------------------------------------------------------------
તો હાલ જ સંપર્ક કરો અને આપનું પીએફ નું કામ આસાની થી પૂરું કરો, સમગ્ર ગુજરાત માં ઘરે બેઠા પ્રોસેસ કરી આપવામાં આવે છે.
---------------------------------------------------------------
વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો જેથી અમને આપનો વ્હોટ્સએપ મેસેજ મલી જશે, જેથી અમે આપનો કોન્ટેક્ટ કરીશું
https://api.whatsapp.com/send?phone=918128001486&text=I'm%20Interested_For_Pf_Service
---------------------------------------------------------------
Ronak computer and Xerox
Opp sbi modasa char rasta samlaji road modasa (musafir)