MJ Computers

MJ Computers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MJ Computers, Computer training school, Kashiviswanath Complex, 2nd Floor, Public Park Area, Himatnagar.

30/04/2020

LEARN FROM HOME
Lockdown ના કારણે
MJ COMPUTER
તરફ થી Tally.Erp9 ની 10 દિવસ free Online Training
રજીસ્ટ્રેશન માટે
મો. 9825896080
પર call અથવા Whatsapp કરવો.
Reg. માટે નીચેની માહિતી whatsapp માં મોકલવી.
Name,Address,
Qualification,
Date of Birth,
Mo. No.
નોંધ.
- મોબાઈલ/કોમ્પ્યુટર/ લેપટોપ/ટેબ્લેટ ગમે તે પર શીખી શકાશે.
તાલીમ શરૂ થવાની તારીખ : 4-5-2020,સોમવાર
સમય : 5 કલાકે સાંજે.
રજીસ્ટ્રેશન થયા પછી online ક્લાસ ની સૂચનાઓ તથા લિંક મોકલવા માં આવશે.
-વિધાર્થી,businessman, ગૃહિણી વીગેરે join થઈ શકશે.
તા. 4 મે 2020 પહેલા દરેક ઉમેદવારે
Registration કરાવી લેવું.
From
મુકેશ જાની
Mj Computers
Himatnagar

Make Your Carrier🕴Make yourself proudCome &  Join us...For more details contact us.
15/08/2018

Make Your Carrier🕴
Make yourself proud
Come & Join us...
For more details contact us.

Courses for 10th, 12 th Students ....and for Business Private Jobseekers ..... For Information Contact MJ COMPUTERS, 2nd...
25/06/2018

Courses for 10th, 12 th Students ....and for Business Private Jobseekers ..... For Information Contact MJ COMPUTERS, 2nd Floor, Kashivishvanth Complex, Bagicha Vistar, Himatnagar.
02772247401

Vacation Batch Started  Grt Support  towards MJ Computers...
02/04/2018

Vacation Batch Started Grt Support towards MJ Computers...

Again Big Achievement for our Institute. Congratulations to Senior Clerk & Instructor Grade Students for the achievement...
21/03/2018

Again Big Achievement for our Institute. Congratulations to Senior Clerk & Instructor Grade Students for the achievement...

19/10/2017

🌷🌷દિવાળીની શુભકામનાઓ🌷🌷
અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...

નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,
અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો...
HappY Diwali💥💣💥
From,
MJ COMPUTERS FAMILY
Mukesh Jani # Nidhi Bhavsar # Vishal Gor # Charmy Jani

21/09/2017

Sudhari Leva Jevi Chhe Potani Bhul
Bhuli Java Devi Chhe Bijanu Bhul

Aatlu Manvi Kare Kabul

To Har Roj Dil Ma Uge Sukh Na Phool

Happy Navratri !!!
To all The Students....
From,
Nidhi Bhavsar Mukesh Jani Vishal Gor Charmy Jani

Register Your Name & Get GST PRACTICAL Training.
08/09/2017

Register Your Name & Get GST PRACTICAL Training.

Lord Ganesha Meaning is: G-> Get A-> Always N-> New E-> Energy S-> Spirit & H-> Happiness A-> At all times! Happy Ganesh...
25/08/2017

Lord Ganesha Meaning is:
G-> Get
A-> Always
N-> New
E-> Energy
S-> Spirit &
H-> Happiness
A-> At all times!
Happy Ganesh Chaturthi

GST Special Batch for the Accountants and Tally Known Persons...Contact us As soon As possible.
23/08/2017

GST Special Batch for the Accountants and Tally Known Persons...
Contact us As soon As possible.

HappY Independence Day 2 all d MJ Students🇮🇳
15/08/2017

HappY Independence Day 2 all d MJ Students🇮🇳

શાશ્વત સંદેશસ્વાર્થ એ બંધ છે, ને નિ:સ્વાર્થતા એ મુક્તિ છે. દ્વેષ એ બંધ છે, ને પ્રેમ એ મુક્તિ છે. વિલાસ એ બંધ છે, ને સંયમ...
15/08/2017

શાશ્વત સંદેશ

સ્વાર્થ એ બંધ છે, ને નિ:સ્વાર્થતા એ મુક્તિ છે. દ્વેષ એ બંધ છે, ને પ્રેમ એ મુક્તિ છે. વિલાસ એ બંધ છે, ને સંયમ એ મુક્તિ છે. દ્વેષદર્શન એ બંધ છે, ને એકદર્શન-અભેદદર્શન એ મુક્તિ છે. બહારના પદાર્થો પાછળ સુખશાંતિ માટે પડવું એ બંધ છે ને અંદર જ તેનો પ્રવાહ પ્રાપ્ત કરવો એ મુક્તિ છે. દેહનો અધ્યાસ એ બંધ છે, ને આત્મતત્વની અનુભૂતિ એ મુક્તિ છે. કામ, ક્રોધ ને લોભ એ બંધ છે, ને નિ:સંકલ્પતા, નિર્લેપતા ને ક્ષમા તથા દયા એ મુક્તિ છે. આ અનુસાર આપણે જીવન બનાવીએ તો મુક્તિ એ આવતા ભવની વાત નહિ પણ આ જન્મની સત્ય પ્રતીતિ થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી

Address

Kashiviswanath Complex, 2nd Floor, Public Park Area
Himatnagar
383001

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

9825896080

Website

Alerts

Be the first to know and let us send you an email when MJ Computers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MJ Computers:

Share