28/04/2026
અત્યારે ટેક દુનિયામાં એક જ નામની ચર્ચા છે— Mythos AI. આ એટલું પાવરફુલ AI છે કે તે દુનિયાની કોઈપણ મોટી બેંક કે સરકારી સિસ્ટમની સિક્યુરિટી પળવારમાં તોડી શકે છે. ભારત સરકારે પણ બેંકોને આ બાબતે સતર્ક રહેવા ચેતવણી આપી છે.
વાંચો અમારો સ્પેશિયલ રિપોર્ટ: Mythos AI શું છે અને ભારત માટે તે કેમ જોખમી છે?
👇 સંપૂર્ણ વિગત અહીં વાંચો:
#ગુજરાત
જાણો Mythos AI અને Project Glasswing વિશે. શું આ AI ભારતની બેન્કિંગ અને UPI સિસ્ટમ માટે ખતરો છે? વાંચો સંપૂર્ણ વિગત ગુજરાતીમાં.