Ramdev Mobile Khergam

Ramdev Mobile Khergam All type of mobile phones available here we are selling all type of mobile phones in best price

Oppo F3 stock available with special gift
13/05/2017

Oppo F3 stock available with special gift

OPPO F3Specification with full details F3 માં શુ નવું આવી રહીયું છે?1.ડ્યુઅલ સેલ્ફી કેમેરો 16 MP સાથે F 2.4 નું અપાચર અન...
09/05/2017

OPPO F3
Specification with full details
F3 માં શુ નવું આવી રહીયું છે?

1.ડ્યુઅલ સેલ્ફી કેમેરો 16 MP સાથે F 2.4 નું અપાચર અને 1/3 નું સેન્સર સાઇઝ તથા 8 MP સાથે F 2.0નું અપાચર અને 1/3 નું સેન્સર સાઈઝ આપેલ છે.
- સાથે તમે Various filter અને pattern અને Bokeh effect પણ વાપરી શકો છો.
- સાથે 120° નો wide angel કેમેરો જેના દ્વારા તમે લઈ શકો છો Group selfie.

2. 13 MP નો બેક કેમેરો F2.2 અપાચર આપેલ છે જેમાં Night shot & anti Shake2.0 આપેલ છે.
- Nightshot દ્વારા હવે રાત્રે પણ ફોટોઝ પાડો બિન્દાસ. કોઈ પણ પ્રકારની blurness ફોટો માં જોવા નહી મળે.
- Antishake 2.0 દ્વારા હવે જો હાથ થોડો હલી પણ જશે તોય clear image જ મળશે.

3. એલ્યુમિનિયમ અલોય બોડી સાથે 5.5 FHD 2.5D Curved ડિસ્પ્લે ગોરિલો ગ્લાસ 5 સાથે.
-ડિસ્પ્લેયમાં In-Cell ટેકનોલોજી દ્વારા તમે હવે તડકામાં પણ આરામ થી જોઈ શકો છો અને 7.3mm ની NARROW BEZEL આપેલ છે જેના દ્વારા હાથમાં પકડવાની ગ્રીપ સારી મળે છે

4.આજના Security વાળા યુગમાં તમને મળશે 5 ફિંગરપ્રિન્ટ જેના દ્વારા તમે ફોનને unlock કરી શકો છો તે પણ 5 અલગ અલગ ફિંગરથી Hydrophobic Zirconium Surfaceના કારણે ગમે તેવા પરસેવા વાળા કે પાણી વાળા હાથથી પણ.

5.Clone Apps દ્વારા હવે તમારા એક જ ફોનમાં use કરો 2 Whatsapp account એક પર્સનલ તથા એક બિઝનેસ માટે.

Welcome pitch : One for Selfie,One for Group Selfie,oppo F3, Welcome

✔ MOP : 19990
✔4 GB RAM
✔64 GB ROM
✔128 GB Memory card Support + 128 GB OTG
✔16MP(F2.4,1/3)+8MP(F2.0,1/3) Dual Selfie Camera
✔13MP(F2.2,1/3) Rear Camera
✔Unibody Design
✔5.5 FHD IPS 2.5D Curved Gorilla Glass 5
✔1.5Ghz MT6750T Octa core Processor
✔ 1920×1080 Resolution
✔3200 mah Battery
✔401 PPI
✔5 Finger Apps Unlocker
✔Apps Hide/Unhide
✔ Particular Apps Lock
✔Global Dirac Sound
✔ Marshmallow 6.0
✔Color OS 3.0
✔3 card Slot

*VIVO V5S**20MP MOONLIGHT CAMERA*♦♦♦♦♦♦♦♦હેલો સર / મેમ,આજે આપણે વાત કરીશુ *vivo* ના લેટેસ્ટ સ્માર્ટ ફોન *vivo V5s* વિશે,...
09/05/2017

*VIVO V5S*
*20MP MOONLIGHT CAMERA*

♦♦♦♦♦♦♦♦
હેલો સર / મેમ,

આજે આપણે વાત કરીશુ *vivo* ના લેટેસ્ટ સ્માર્ટ ફોન *vivo V5s* વિશે,

જેમાં આપને મળે છે 4 યુનિક ફીચર્સ.

🛡1} *એક્સટ્રિમ ફોટોગ્રાફી 📸*
🛡2} *એક્સટ્રિમ ડિઝાઇન 📱*
🛡3} *એક્સટ્રિમ કન્ફિગ્યુરેશન ⚙*
🛡4} *એક્સટ્રિમ એક્સપિરિયન્સ ⏳*

સર હવે હું આપને જાણવા માંગીશ ફોન ના 1st યુનિક ફીચર *એક્સટ્રિમ ફોટોગ્રાફી* વિશે.
સર આ ફોન માં આપને મળે છે ફ્રન્ટ માં *20MP* નો પાવરફુલ કેમેરા અને *MOONLIGHT GLOW* જે આપને લો લઈટ માં એટલે કે રાત ના સમયે અને ઓછી લાઈટ વાળા વિસ્તાર માં આપને આપની સુપર બ્રાઇટર અને ક્લીયર સેલ્ફી કેપ્ચર કરવામાં મદ્દદ કરે છે, એટલુંજ નહિ આ ફોન ના ફ્રન્ટ કેમેરા માં *vivo અને sony* કંપની ના કોલોબ્રેશન થી બનાવ માં આવેલું *1/2.78 inch* વાળું *sony imx376* સેન્સર જે આપની સેલ્ફી ને પરફેક્ટ કલર એક્યુરેશન આપે છે, જેથી આપને આપની કલરફુલ ,બ્રાઇટર અને ક્લીયર સેલ્ફી મળે છે. ,સર આટલુંજ નહિ આ ફોન ના ફ્રન્ટ કેમેરા માં આપ આપના મિત્રો સાથે યા પછી આપના પરિવાર જનો સાથે ગ્રુપ માં પણ સેલ્ફી કેપ્ચર કરી શકો તે માટે આમ ફ્રન્ટ માં *GROUP SELFIE* ફીચર જેની મદદ થી આપ એક વાઈડર ગ્રુપ સેલ્ફી કેપ્ચર કરી શકશો.અને આપને સેલ્ફી કેપ્ચર કરતી વખતે પરફેક્ટ મેકઓવર ઈફેક્ટ મળે તે માટે આમ *FACEBEAUTY 6.O* વર્ઝન પણ આપવામાં આવેલૂ છે.
સર આ તોહ વાત થઈ ફ્રન્ટ કેમેરા ની, સર આ ફોન ના બેક કેમેરા માં પણ આપને પરફેક્ટ ફોટોગ્રાફી મળે તે માટે ખુબ જ સરસ યુનિક ફીચર્સ આપવા માં આવેલા છે, ફોન માં બેક માં *13MP* નો કેમેરો આપવા માં આવ્યો છે, જેમાં આપને મળે છે. *PDAF ટેક્નોલોજી* જે આપને આપના ઓબ્જેક્ટ પર ફક્ટ *0.1 સેકન્ડ* માં ફોકસ કરવામાં મદદ કરશે, તેટલુંજ નહિ આ ફોન માં આપને બેક કેમેરા માં *ULTRA HD MODE* આપવામાં આવ્યું છે જે આપને આપના ફોન ના કેમેરા કરતા *૪ ગણા વધારે મેગાપિક્સલ* વાળા કેમેરા જેટલો ફોટોગ્રાફ કેપ્ચર કરવા માં મદદ કરશે.
એક્સ, આપના ફોન માં ૧૩ મેગાપિક્સલ નો કેમેરો છે અને આપ તેમાં અલ્ટ્રા એચડી મોડ એકટીવ કરી ને ફોટોગ્રાફ કેપ્ચર કારસો તોહ આપને *52 મેગાપિક્સલ* સુધીના ના કેમેરા માં ફોટો કેપ્ચર કર્યો હોય તેવી પીચર ક્વોલિટી આપશે.

હવે સર હું આપને જણાવા માંગીશ ફોન ના 2nd યુનિક ફીચર *એક્સટ્રિમ ડિઝાઇન* વિશે,
સર આ ફોન માં આપવામાં આવી છે *UNIBODY CURVE DESIGN* જે આપના ફોન ને પ્રીમિયમ લૂક આપે છે અને જયારે આપ આ ફોન ને આપના હાથ માં ગ્રીપ કરશો ત્યારે આપને પરફેક્ટ અને કમ્ફર્ટેબલ ગ્રીપ આપે છે. એટલુંજ નહિ ફોન ના બેક સાઈડ માં *U TYPE COVER LINES* આપવા માં આવી જે ફોન ને પ્રીમિયમ સિગ્નેચર લૂક આપે છે, સર આ ફોન ના ડિસ્પ્લે ની વાત કરું તોહ આમ અપને *5.5inch નું HD રિઝોલ્યુશન વાળું IPS ડિસ્પ્લે* આપવા આ આવ્યું છે, જે આપને અલ્ટીમેટ વ્યૂઇંગ એક્સપિરિયન્સ પૂરું પડે છે, ફોન ના ફ્રન્ટ લૂક માટે અને આપને કમ્ફર્ટેબલ ટચ રિસ્પોન્સ મળે તે માટે આમ *2.5D GLASS* આપવા માં આવ્યો છે.સર ફોન માં ડિસ્પ્લે પ્રોટેકશન માટે આમ આપને ૨ પ્રકાર ના સ્ક્રીન પ્રોટેકશન આપવા માં આવ્યા છે, *CORNING GORILA GLASS 3* જે *સ્ક્રેચ રેઝિસ્ટન્ટ* ગ્લાસ છે જે આપના ફોન ની સ્ક્રીન પર થતા રોઝ ના યુઝ દ્વારા સ્ક્રેચ થી બચાવે છે, અને *ANTI BLAST SCREEN PROTECTOR* જે આ ફોન ની સ્ક્રીન પર કંપની દ્વારા પહેલા થીજ લાગવા માં આવેલૂ હોય છે,ફોન માં રહેલા આપના પર્સનલ ડેટા ને સેફ્ટી માટે અને આપની પ્રાઇવેસી માટે ફ્રન્ટ માં *FINGER PRINT SCANNER* આપવા માં આવ્યું છે, જેની મદદ થી આપ આપના ફોન ને અનલૉક અને ડેટા પ્રાઇવેસી માટે યુઝ કરી શકો છે. સર આ ફિંગર પ્રિન્ટ સ્કેનર માં આપ ૫ ફિંગર રજિસ્ટર કરી શકો છો.

હવે આપને જણાવા માંગીશ ફોન ના 3rd યુનિક ફીચર *એક્સટ્રિમ કન્ફિગ્યુરેશન* વિશે,
સર આ ફોન માં આપને ફાસ્ટર મલ્ટિટાસ્કીંગ પર્ફોમન્સ અને હાઈ ગ્રાફિકલ ગેમિંગ માટે *4GB ની LPDDR3 RAM* આપવા માં આવી છે, અને આપના દરોજ ના મલ્ટિમિડીયા કેન્ટેન્ટ માટે *64GB નું ઇન્ટરનલ સ્ટોરેજ* આપવા માં આવ્યું છે,આ ફોન માં આપને સુપર અમેઝિંગ પ્રોસેસિન્ગ પર્ફોમન્સ માટે *1.5ghz 64BIT OCTA CORE PROCESSOR* આપવા મા આવ્યું છે અને ફોન ના સ્મૂથર એક્સપિરિયન્સ માટે *ANDROID 6.0 MARSHMALLOW & FUNTOUCH OS 3.0* આપવા માં આવ્યું છે, બંને ઓએસ લાઈટ અને ફાસ્ટર હોવાથી આ ફોન માં 30% સુધી ઓછી બેટરી વપરાય છે, ફોન માં સુપર બેટરી બેકઅપ માટે *3000mah બેટરી* આપવા માં આવેલી છે.

હવે આપને જણાવા માંગીશ ફોન ના 4th યુનિક ફીચર *એક્સટ્રિમ એક્સપિરિયન્સ* વિશે,
સર આ ફોન માં એક ખુબજ ઉપયોગી અને મહત્વ નું યુનિક ફીચર આપેલું છે *APP CLONE* જેમાં આપ આપની પર્સનલ લાઈફ અને પ્રોફેસશનલ લાઈફ બંને ના અલગ અલગ કૉમ્યૂનિકેશન માટે આપ આસાની થી આપની રોજિંદી વપરાતી એપ્લિકેશન ની ક્લોન એપ્પ બનાઈ ને યુઝ કરી શકો છો,
એક્સ, આપ એપ્પ ક્લોન ની મદદ થી વોટ્સએપ ની ક્લોન એપ્પ બનાઈ ને બંને એપ્પ ને અલગ અલગ નંબર થી યુઝ કરી શકશો,સર આ ફીચર ને આપ *WHATSAPP, WECHAT, LINE, VIBER, ZALO, BBM* આ 6 એપ્લિકેશન માં યુઝ કરી શકો છો.
સર અગર આપ આપના ફોન માં મ્યુઝિક સંભાળ વાનું પસંદ કરો છો તો આમ આપને અલ્ટીમેટ મ્યુઝિક એક્સપિરિયન્સ મળે તે માટે આમ *HIFI CHIPSET* નું લેટેસ્ટ વર્ઝન વાળું ચિપ *AK4376* આપવા માં આવેલી છે, જે આપને અલ્ટીમેટ 3D મ્યુઝિક એક્સપિરિયન્સ આપશે આપના નોર્મલ ઈયરફોન્સ માં પણ. સર હવે આપને જાણવા માંગીશ *EYE PROTECTION MODE* મોડ વિશે જે આપને રાત ના સમયે યા પછી લો લાઈટ કન્ડિશન માં આપની આંખો ને ડિસ્પ્લે ના હાઈ રેડિયન્ટ કલર થી બચાવે છે અને આપ આપનું કામ લાંબા સમય સુધી કરી શકો છો,એની સાથે સાથે આમ આપના કામ ની સાથે આપનું એન્ટરટેઇન્મેન્ટ મિસ ના થાય તે માટે *SMART SPLIT 2.0* ફીચર આપવા માં આવ્યું છે જેની મદદ થી જયારે આપ આપના ફોન માં વિડિઓ જોતા હસો ત્યારે આપને કોઈ મેસેજ આવે છે , ત્યારે આપની વિડિઓ સ્ક્રીન પર તે એપ્લિકેશન નું એક સિમ્બોલ આવશે , આપ તેની પર ટચ કરી ને બંને એપ્લિકેશન પર એક સાથે કામ કરી સક્સો,

*SMART SPLIT 2.0 એ MX PLAYER , VLC PLAYER , PHONE PLAYER , YOUTUBE અને GOOGLE PLAY MOVIES માં વર્ક કરે છે , અને તેમાં આપ MESSAGE , WHATSAPP , MESSANGER , WECHAT , LINE* જેવી એપ્લિકેશન નો સાથે યુઝ કરી શક્સો.

*એડીસનલ ઓફરસ*
સર હાલ માં વિવો કંપની દ્વારા 2 એડીસનલ ઓફરસ આપવા માં આવી રહી છે
*1 . IPL OFFER*
*2 .VIVO JIO MANIA OFFER*

1. *IPL OFFER* જેમાં આપની જોડે
*ફ્રી રાઉન્ડ ટ્રીપ પ્લેન ટિકિટ , 5સ્ટાર હોટેલ સ્ટે અને ,વિવો ipl ફાઇનલ મેચ ની vip બોક્સ ની ટિકિટ* જીતવા નો મોકો મળે છે,
2. *VIVO JIO MANIA* ઓફર જેમાં આપ jio તરફ થી *168GB* સુધી નું 4G નેટ મેળવી શકો છો.

તો આ હતા *vivo* ના નવા સ્માર્ટ ફોન *v5s* ના યુનિક ફીચર્સ..

💥New vivo V series model vivo V5s 💥💥Tagline : 20mp Moonlight Camera, Perfect SelfieMOP : 18990/-✳ Display 5.5 inch HD(12...
09/05/2017

💥New vivo V series model vivo V5s 💥💥

Tagline : 20mp Moonlight Camera, Perfect Selfie

MOP : 18990/-

✳ Display 5.5 inch HD(1280 X 720) Pixels, 2.5D Curved Glass with unibody curved design
✳ U-Type Cover Lines On Back Penal.
✳ Gorilla Glass 3rd Generation with Anti Blast Screen Protector
✳ PPI 267
✳ 1.5 Ghz Octa Core,64 bit MTK6750
✳ 4 GB RAM DDR3, 64 GB ROM & 256 GB Expandable (Revars Charging,OTG)
✳ 20 MP Moonlight Glow+ Face Beauty 6.0 Perfect Selfie (*Made By Sony IMX376 Senor*)
✳ Appture Value
Front Camera f2.0
Back Camera f2.2
✳ Group Selfie - (Panorama Penning Effect)
✳ 13 MP rear camera with PDAF 0.1 second focus
✳ Ultra HD Mode (UP to 52MP)📷
✳ 3000 mAh Battery 🔋
✳ Front Finger print scanner wirh 5 finger support & 0.2sec unlocking
✳ Funtouch OS 3.0
✳ Android 6.0 Marshmallow
✳ Auto Call Recording
✳ App Clone Feature for Dual apps
*Whatsapp*
*Wechat*
*Line*
*Viber*
*BBM*
*ZALO*
✳ Smart Screenshots
✳ Screen Recording
✳ Low Power Consumption Mode.
✳ 1080 Recording and Playback
✳ Hi-FI Music 🎶 AK4376
✳ vivo App Store 🏪
✳ Smart split 2.0
✳ Eye protection mode 👀
✳ Volte phone
✳ 7.55 MM Slim
✳ Weight - 154gm
✳ Color- Matte Black & Crown Gold
✳ OTG Support Upto 256 GB..

Lenovo tab 3 7 glass available ગોવરમેન્ટ એ આઈટીઆઈ મા જે ટેબ અયપા છે તેના ગ્લાસ આવી ગયા છે
22/04/2017

Lenovo tab 3 7 glass available
ગોવરમેન્ટ એ આઈટીઆઈ મા જે ટેબ અયપા છે તેના ગ્લાસ આવી ગયા છે

*New Samsung Galaxy  J2 pro*   👉🏻Design- 8.0 mm Thick slim  weight 138 grams👉🏻5" Inch SUPER AMOLED Display Screen Resolu...
08/04/2017

*New Samsung Galaxy J2 pro*

👉🏻Design- 8.0 mm Thick slim
weight 138 grams

👉🏻5" Inch SUPER AMOLED Display
Screen Resolution HD (720×1280 pixels)
294 ppi

👉🏻Quad-Core 1.5GHz Cortec A7 32bit Processor

👉🏻2GB RAM
16GB ROM

👉🏻128 EXPANDABLE MEMORY

👉🏻5MP FRONT(f2.2) + 8 MP(f2.2) REAR WITH Led Flash

👉🏻Smart DUAL Sim With Memory Card Slot

👉🏻ANDROID 6.0 MARSHMALLOW

2600mAh Battery
Talktime Up to 14hours (3G)

Network- 4G

*Connectivity*

Wifi 802.11 a/b/g/n/ac, BT4.2,

*NEW FEATURES*

*SAMSUNG Smart Glow*

💥Make My For India Features

👉🏻ULTRA DATA SAVING MODE
👉🏻S BIKE MODE

Accelerometer, Proximity Sensor,

OPPO F3 Plus specs:6-inch Full HD IPS TFT display, 367ppiCorning Gorilla Glass 51.9GHz Qualcomm Snapdragon 653 (MSM8976 ...
25/03/2017

OPPO F3 Plus specs:
6-inch Full HD IPS TFT display, 367ppi
Corning Gorilla Glass 5
1.9GHz Qualcomm Snapdragon 653 (MSM8976 Pro) octa-core CPU
Adreno 510 GPU
4GB LPDDR4 RAM
64GB internal storage
expandable via microSD up to 256GB (uses SIM2 slot)
16MP f/2.0 normal 1/3-inch sensor + 8MP 120-degree wide-angle front cameras
16MP f/1.7 rear Sony IMX398 1/2.8-inch sensor camera with dual-tone LED Flash, Dual PDAF, 4K video support
4G LTE
Dual SIM (nano, hybrid)
Dual-band WiFi 802.11 a/b/g/n/ac w/ WiFi amplifier
Bluetooth 4.1
GPS, A-GPS
Gyroscope
Fingerprint scanner w/ Hydrophobic membrane
OPPO ColorOS 3.0 (Android 6.0 Marshmallow)
4000mAh battery (non-removable) with VOOC
163.63 x 80.8 x 7.35mm (dimensions)
185g (weight)

17/03/2017

Address

Cinema Road
Khergam
396040

Opening Hours

Monday 8am - 9:30pm
Tuesday 8am - 9:30pm
Wednesday 8am - 9:30pm
Thursday 8am - 9:30pm
Friday 8am - 9:30pm
Saturday 8am - 9:30pm
Sunday 8am - 9:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramdev Mobile Khergam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share