31/10/2016
નૂતન વર્ષાભિનંદન !!
( વિક્રમ સંવત ૨૦૭૩ )
સ્નેહી શ્રી,
હાર્દિક પુરોહિત તથા પુરોહિત પરિવાર
આપને તથા આપના પરીવાર ને નવ વર્ષ પર ભગવાનને પ્રાર્થના કરું છું.... નવા વર્ષમાં આપની તથા આપના પરિવાર ની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના સાથે પ્રભુને પ્રાર્થના....