14/10/2022
છેલ્લા દસ વર્ષ થી R.K.Creation, મહેસાણા દ્વારા દિવાળી માં ખાસ પોતાના યજમાનો... સ્નેહીજનો... માટે સર્વે જના સુખીનો ભવ... એ ઉચ્ચતમ ભાવના થી નહિ નફો નહિ નુકશાન ને ધ્યાનમાં લઈને...
લક્ષ્મી કૃપા માટે આ
" શ્રી લક્ષ્મી રક્ષા પોટલી " તૈયાર કરવામાં આવી છે.... છેલ્લા દસ વર્ષથી અનેક લોકો ને ચોક્કસ લાભ થયો જ છે.... ધર્મના સથવારે આર્થિક ઉન્નતિ ના સૂત્ર ને ધ્યાને રાખીને સકારાત્મક ઊર્જા ના સિદ્ધાંતને આધારે આ રક્ષા કવચ તૈયાર કરવામાં આવેલ છે.... મર્યાદિત સંખ્યા માં જ બનાવેલ છે.. જેથી સત્વરે મેળવી લેવી.... વધુ વિગત નીચે પોસ્ટ માં આપેલી છે....