26/03/2024
તુલસી કોમ્પ્યુટર કલાસીસ - મોરબી
👉 કોમ્પ્યુટરના વિવિધલક્ષી કોર્ષ✨
👉 સરકાર માન્ય CCC કોર્ષ ®
કોમ્પ્યૂટર ને બેઝીક થી શીખવા માટેનો સૌથી ઉત્તમ કૌર્ષ....
આ કોર્ષ મા Word, Excel, PowerPoint, internet, English Typing, Gujarati Typing, શીખડવા મા આવે છે.
👉 સિરામીક ટાઈલ્સ ડિઝાઇનીંગ કોર્ષ
Windows Computer (Core i5 processor) પર સિરામીક ટાઈલ્સ ડિઝાઇનીંગ કોર્ષની તાલીમ આપતું મોરબી જિલ્લાનું એકમાત્ર સેન્ટર
આ કોર્ષ મા વોલ ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, પાર્કીંગ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, ની ડિઝાઇન શીખડવા મા આવે છે.
👉 Tally with GST એકાઉન્ટીંગ કોર્ષ
Commerce કરેલ વિધાર્થિઓ માટે કોમ્પ્યુટરાઈઝડ એકાઉંટીંગ શીખી નોકરી મેળવવા માટે નો ઉતમ કોર્ષ
આ કોર્ષ મા દરેક વેપાર મા sales & Purchase ની એન્ટ્રી, બિલ બનાવતા શીખડવા મા આવશે છે.
👉 ગ્રાફિક ડિઝાઇનીંગ (Photoshop & CorelDraw)
આ કોર્ષ મા કાર્ડ-કંકોત્રી, વિઝીંટીગ કાર્ડ, બેનર, તથા ફોટો એડીટીંગ, ફોટો મિક્ષિંગ શીખડવા મા આવશે છે.
✅ તુલસી કોમ્પ્યુટર ક્લાસીસની વિશેષતાઓ
🔰 દરેક બેચમાં મર્યાદિત સંખ્યા
🔰 ૨૦ વર્ષના અનુભવી શિક્ષક દ્વારા શિક્ષણ....
🔰 એ.સી. કોમ્પ્યુટર લેબ
👉 નવી શરૂ થનારી બેન્ચમાં એડમિશન મેળવવા આજે જ મળો...*રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો... ⏪
Our website
https://tulsicomputer.business.site/?m=true
Map location
https://maps.app.goo.gl/eUdb2ZsQLZzYPB7d8
તુલસી કોમ્પ્યુટર
એડ્રેસ:- ટ્રેડ સેન્ટર, વી સી હાઇસ્કુલ પાછળ, મોરબી
Mo. 9925408687
Whatsapp Link
https://wa.link/uts866