Utech

Utech Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Utech, Computer Company, 15, Sardarnagar, Astron Chowk, Rajkot.

Established in 2003, Universal Technologies deals with world renowned brands and is committed to best after sales services for customer's complete satisfaction with honesty and leadership.

06/11/2026
29/10/2026



🎉 યુટેકની સફળતાનાં 23 વર્ષ પૂર્ણ! 🎉

આજે યુટેકની આ ગૌરવભરી સફરનાં 23 વર્ષ પૂર્ણ થયાં છે. ❤️

આ સફર દરમિયાન અમારામાં વિશ્વાસ મૂકનાર દરેક ગ્રાહક, અમને સાથ આપનાર દરેક સપ્લાયર, અમારી સાથે મહેનત કરનાર દરેક ટીમ મેમ્બર અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર. 🙏

તમારા વિશ્વાસ, પ્રેમ અને સહકાર વિના આ સફર શક્ય નહોતી. ❤️

23 વર્ષનો વિશ્વાસ, સેવાનો સંકલ્પ અને પ્રગતિની સફર… 🚀

આપનો સાથ આવનારા વર્ષોમાં પણ આવો જ મળતો રહે અને યુટેક નવી ઊંચાઈઓ સર કરતું રહે, એવી અભિલાષા સાથે…

🙏 આભાર… દિલથી આભાર!

Utech — 23 Years of Trust, Service & Success! 🎊

27/10/2026



🎮🔥 ગેમિંગના શોખીનો માટે UTECH છે વિશ્વસનીય પસંદગી! 🔥🎮

🖥️ ગેમિંગ કમ્પ્યુટર અને ગેમિંગ એસેસરીઝની સંપૂર્ણ શ્રેણી હવે એક જ સ્થળે ઉપલબ્ધ!

⌨️ ગેમિંગ કીબોર્ડ
🖱️ ગેમિંગ માઉસ
🎧 ગેમિંગ હેડફોન્સ
🌈 RGB ગેમિંગ એસેસરીઝ
🖥️ ગેમિંગ સેટઅપ માટેની વિવિધ એસેસરીઝ

તમારા ગેમિંગ અનુભવને આપો નવો આયામ — ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને આકર્ષક કિંમતો સાથે! 🚀

📍 UTECH – એસ્ટ્રોન ચોક, રાજકોટ

ગેમિંગનો જુસ્સો છે? UTECH ખાતે તમારા સપનાનું ગેમિંગ સેટઅપ તૈયાર કરો! 🎯

         💎 જ્વેલરી ટેગની ફુલ રેન્જ હવે UTECH પર! 💎જ્વેલરી બિઝનેસ માટે જોઈતા તમામ પ્રકારના જ્વેલરી ટેગ્સ મળશે એક જ જગ્યાએ...
26/10/2026



💎 જ્વેલરી ટેગની ફુલ રેન્જ હવે UTECH પર! 💎

જ્વેલરી બિઝનેસ માટે જોઈતા તમામ પ્રકારના જ્વેલરી ટેગ્સ મળશે એક જ જગ્યાએ, બેસ્ટ રેન્જ અને યોગ્ય ભાવમાં! 😍

🚚 હવે ડિલિવરીની પણ ચિંતા નહીં!
✅ રાજકોટમાં Rapido અને પોર્ટર દ્વારા મોકલવાની સુવિધા.
✅ રાજકોટ બહારના ગ્રાહકો માટે કુરિયર દ્વારા ડિલિવરીની સુવિધા.

📍 UTECH, Astron Chowk, Rajkot

🔥 જ્વેલરી ટેગની ફુલ રેન્જ માટે આજે જ સંપર્ક કરો — UTECH!

22/10/2026



🖨️ Brother Ink Tank Printer પર ધમાકેદાર ડીલ! 🔥

પ્રિન્ટર ખરીદવું છે બેસ્ટ ભાવે? તો આવો Utech, એસ્ટ્રોન ચોક, રાજકોટ!

✅ Brother Ink Tank Printer ની શાનદાર રેન્જ
✅ બેસ્ટ ભાવમાં આકર્ષક ડીલ
✅ વિશ્વાસપાત્ર સર્વિસ અને યોગ્ય માર્ગદર્શન

પ્રિન્ટર માટે એક જ નામ — UTECH! 💥

📍 Utech, Astron Chowk, Rajkot

17/10/2026
11/10/2026

Address

15, Sardarnagar, Astron Chowk
Rajkot
360001

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 1pm

Telephone

9924493696

Alerts

Be the first to know and let us send you an email when Utech posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Utech:

Shortcuts

Share

Nearby computer & electronics services