Nikita's World Rajkot

Nikita's World Rajkot Nikita’s World – Rajkot’s Trusted Mobile Store Since 2005. Best Rates | 100+ Shops Trust Us | Call/WhatsApp: 9898632711 |Visit Us Today!

Retail & Wholesale Of Smartphones, Apple/Samsung/Redmi/Realme/Poco/Tecno phones, OG Chargers, Handsfree, Cable & More.

23/07/2026

📱Unboxing Of Motorola G67 POWER 5G (8GB+128GB)
Thank You For Choosing NIKITA'S WORLD, Rajkot. ❤️

21/07/2026

અમે હંમેશા તમારી સાથે ઊભા છીએ અને પૂરો સહકાર આપીએ છીએ...
પણ Repair, Replacement કે Warranty Claim કેવી રીતે મળશે, તેનો અંતિમ નિર્ણય કંપનીની Warranty Policy મુજબ જ થાય છે.
Warranty ના નિયમો રિટેલરના નહીં, પરંતુ કંપનીના લાગુ પડે છે.

18/07/2026

Budget ઓછું હોવું સમસ્યા નથી... પણ ખોટી Configuration પસંદ કરવી સમસ્યા બની શકે છે.
4GB RAM ખરાબ નથી... પણ એ તમારા ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં, એ જાણવું વધુ જરૂરી છે.
સાચો Phone એ નથી જે સસ્તો હોય... સાચો Phone એ છે જે તમારા ઉપયોગને અનુરૂપ હોય.
📍 Nikita's World, Rajkot

13/07/2026

Navo Nokia 210 4G
Available At Your Favourite Store Nikita's World - Rajkot
Su Che Khasiyat Aa Phone Ma Janva Mate Ekvar Aa Video Joi Lo

13/07/2026

📱 Motorola Edge 70 Fusion 5G (8GB+128GB)
Thank You For Choosing NIKITA'S WORLD, Rajkot. ❤️

10/07/2026

જો તમે Economy Range માં એક વિશ્વાસપાત્ર 5G Phone શોધી રહ્યા હો... તો એકવાર HMD Vibe 2 5G જરૂર જોઈ જજો.
આજે જ આવીને Phone જોઈ શકો છો અને ખરીદી શકો છો...🏃‍♂️🏃‍♂️🏃‍♂️

09/07/2026

Gift થોડા દિવસ આનંદ આપે છે... પણ યોગ્ય Phone વર્ષો સુધી સાથ આપે છે.
Gift મળવી સારી વાત છે...
પણ માત્ર Gift જોઈને Mobile ખરીદવાનો નિર્ણય ક્યારેય ન કરશો.
વિચાર કરીને ખરીદજો.

08/07/2026

શું તમે પણ જૂનું Mobile Model શોધી રહ્યા છો? 🤔📱
કદાચ તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો...
નવું Model આવી ગયું હોય તો જૂનું Model લેવું હંમેશા યોગ્ય નિર્ણય નથી હોતો.
શા માટે? એ જાણવા માટે આ Video એકવાર જરૂર જુઓ.

06/07/2026

Online માં સસ્તો દેખાતો દરેક Phone ખરેખર સસ્તો હોય એવું જરૂરી નથી! 📱⚠️
Order કરતા પહેલાં આ વાત એક વાર જરૂર જાણી લેજો... કદાચ તમારા હજારો રૂપિયા બચી જાય.

04/07/2026

શું તમારા Phone માં Gorilla Glass છે?
જો છે...
Gorilla Glass એટલે Screen ક્યારેય નહીં તૂટે એવું નથી... પણ Screen ને મળતું એક વધારાનું Protection છે.

Address

Shop No. L-2, Pooja Complex, Harihar Chowk
Rajkot
360001

Opening Hours

Monday 10am - 8:30pm
Tuesday 10am - 8:30pm
Wednesday 10am - 8:30pm
Thursday 10am - 8:30pm
Friday 10am - 8:30pm
Saturday 10am - 8:30pm
Sunday 10:30am - 1:30pm

Telephone

+919898632711

Website

Alerts

Be the first to know and let us send you an email when Nikita's World Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nikita's World Rajkot:

Shortcuts

Share