04/07/2026
આઠમી વાર્ષિક પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ
આપનો પ્રેમ, સ્નેહ, માર્ગદર્શન અને આશીર્વાદ અમારા પરિવાર માટે અમૂલ્ય વારસો છે.આપની મધુર સ્મૃતિઓ અને જીવનમૂલ્યો અમને સતત પ્રેરણા આપતા રહેશે.
"આપની પ્રેરણા અને આશીર્વાદ અમારા જીવનની અમૂલ્ય મૂડી છે."