05/11/2026
Meta Ads ચલાવો છો, પણ CPC નો અર્થ ખબર છે?
CPC એટલે Cost Per Click — તમારી Ad પર એક Click મેળવવા માટે કેટલો ખર્ચ થાય છે.
Ads ના આવા Terms હવે સમજવાના છે એકદમ સરળ ગુજરાતી ભાષામાં, Ads Ni ABCD Series માં!
[CPC Meaning, Cost Per Click, Meta Ads Gujarati, Facebook Ads Terms, Digital Marketing Basics, Meta Ads for Beginners, D2C Marketing]