Wellness Coach Paresh

Wellness Coach Paresh મારા ફેસબુક લિંક share કરો અને like કરો
https://www.facebook.com/share/1KTexWUPJD/

💉 શું તમને ડાયાબિટીસ છે...?💊 જીવનભર દવા પર નિર્ભર રહેવાને બદલે હવે જાણો શરીરને કુદરતી રીતે કેવી રીતે સપોર્ટ કરવું!🔥 FREE...
03/06/2026

💉 શું તમને ડાયાબિટીસ છે...?
💊 જીવનભર દવા પર નિર્ભર રહેવાને બદલે હવે જાણો શરીરને કુદરતી રીતે કેવી રીતે સપોર્ટ કરવું!

🔥 FREE FREE FREE Online Awareness Workshop 🔥

🕖 રાત્રે : 7:45 થી 8:45
🌞 સવારે : 11:00 થી 11:30

✅ Glycemic Index (GI) અને GI Load સમજશો
✅ કયા ખોરાકમાં કેટલી શુગર હોય છે તે જાણી શકશો
✅ Stress Management અને ડાયાબિટીસ માટે ઉપયોગી Exercise વિશે જાણશો
✅ જીવનશૈલીમાં જરૂરી ફેરફારો શીખશો
✅ Insulin Resistance ના કારણો અને તેના નિવારણ વિશે માહિતી મળશે

🎯 Limited Entry
📲 આજે જ તમારું નામ નોંધાવો.

👉 "INFO" અથવા "DIABETES" લખીને Message કરો અને વધુ માહિતી મેળવો.

સાચી માહિતી જ સાચી દિશા બતાવે છે...!
તમારા પરિવાર અને મિત્રોને પણ જરૂર Share કરો. ❤️

22/04/2026

જય શ્રી સ્વામીનારાયણ
પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી મને યાદ છે હું જ્યારે 11 મું ધોરણ મેમનગર ગુરુકુળમાં ભણતો હતો ત્યારે પેપર વાંચતા સાથે હરિસ્વરૂપ સ્વામી બાકડા પર બેસી અને રમુજ કરાવતા એમનો સહજ સ્વભાવ થોડો અવાજ થતો હોય ત્યારે ખીજાય પણ જતા એ સમય આજે પણ મને યાદ છે.. આવા વિરલ વ્યક્તિ મળવા એ મારા જીવનનો એક અભિન્ન યાદમાં જોડાઈ ગયો છે...કોટિ કોટિ વંદન.....

#ગુરુકુળ

🌿 હેલ્ધી રસોડું – હેપી પરિવાર 🌿સ્વસ્થ જીવન જીવવું હોય તો શરૂઆત આપણા રસોડાથી જ થાય છે… 🍲💚આવો, એક એવી સાંજ સાથે જોડાઓ જ્યા...
22/04/2026

🌿 હેલ્ધી રસોડું – હેપી પરિવાર 🌿

સ્વસ્થ જીવન જીવવું હોય તો શરૂઆત આપણા રસોડાથી જ થાય છે… 🍲💚
આવો, એક એવી સાંજ સાથે જોડાઓ જ્યાં મળશે સ્વસ્થ આહારનું જ્ઞાન, પ્રેરણા અને સ્વાદિષ્ટ ભોજન!

📅 તારીખ: 25 એપ્રિલ 2026
⏰ સમય: સાંજે 6:00 થી 8:30
📍 સ્થળ: 272, ગ્રીન પ્લાઝા, ગોલ્ડન ચોક, ડી માર્ટ પાસે, મોટાવરાછા, સુરત

🎤 ગેસ્ટ સ્પીકર: ડૉ. હર્ષા વાછાણી
👩‍⚕️ આરોગ્ય અને જીવનશૈલીમાં ફેરફાર લાવવા માટે ખાસ માર્ગદર્શન

🍽️ સાંજનું સ્વાદિષ્ટ અને હેલ્ધી ભોજન સાથે લઈશું

✨ તમે શું શીખશો?
✔️ હેલ્ધી રસોઈની સરળ રીતો
✔️ વજન અને આરોગ્ય મેનેજમેન્ટ
✔️ પરિવારને ફિટ અને ખુશ રાખવાના ટિપ્સ

💥 આવો અને તમારા પરિવાર માટે એક હેલ્ધી શરૂઆત કરો!

👉 સીટ્સ લિમિટેડ છે – આજે જ તમારા મિત્રોને ટેગ કરો અને સાથે આવવાની પ્લાનિંગ કરો

✨ શું તમે તમારું વજન કંટ્રોલમાં રાખવા માંગો છો?✨ શું તમે ફરીથી વજન વધે નહીં એ માટે સચોટ માર્ગ શોધી રહ્યા છો?👉 તો આ ખાસ સ...
21/04/2026

✨ શું તમે તમારું વજન કંટ્રોલમાં રાખવા માંગો છો?
✨ શું તમે ફરીથી વજન વધે નહીં એ માટે સચોટ માર્ગ શોધી રહ્યા છો?

👉 તો આ ખાસ સેશન તમારા માટે જ છે!

🔥 મિશન આઈડિયલ વેઈટ સેશન 🔥
📅 તારીખ: ૨૧/૦૪/૨૦૨૬ (મંગળવાર)
⏰ સમય: સાંજે ૭:૪૫ થી ૮:૪૫

💡 આ સેશનમાં તમે શીખશો:
✔️ રોજિંદી સરળ આદતોથી આઈડિયલ વજન કેવી રીતે જાળવવું
✔️ વજન ઘટાડ્યા પછી ફરી ન વધે તે માટેના સિક્રેટ્સ
✔️ નવી અને અસરકારક ટીપ્સ
✔️ હેલ્ધી અને ફિટ જીવન જીવવાની સાચી રીત

🌿 એક પગલું સ્વસ્થ અને ફિટ જીવન તરફ!

👨‍⚕️ વેલનેસ કોચ: પરેશ સાવજ

📢 આજેજ તમારું સ્થાન બુક કરો અને જીવનમાં પોઝિટિવ બદલાવ લાવો!

👉 COMMENT કરો “YES” અથવા DM કરો વધુ માહિતી માટે

✨ Ladies Special Program ✨Free home skin test camp માટે મેસેજ કરો 💁‍♀️ “Love is the most Powerful Tool” – હવે પ્રેમ સાથે...
19/04/2026

✨ Ladies Special Program ✨
Free home skin test camp માટે મેસેજ કરો

💁‍♀️ “Love is the most Powerful Tool” – હવે પ્રેમ સાથે આપો તમારી સ્કિનને સાચી કાળજી!

🌿 ખાસ મહિલાઓ માટે તૈયાર કરાયેલ Skin Care Program

જેમાં તમે જાણશો:
✔️ સ્કિન ટાઇપ અનુસાર કાળજી કેવી રીતે રાખવી
✔️ નેચરલ ગ્લો માટે ડેઇલી રૂટિન
✔️ સ્કિન પ્રોબ્લેમ્સ (પિમ્પલ, પિગમેન્ટેશન, ડ્રાયનેસ) માટે સરળ ઉપાયો
✔️ હેલ્થ અને સ્કિન વચ્ચેનો સાચો કનેક્શન

🎯 આ પ્રોગ્રામ તમને આપશે
👉 આત્મવિશ્વાસ
👉 નેચરલ બ્યુટી
👉 હેલ્ધી અને ગ્લોવિંગ સ્કિન

📍 મહિલાઓ માટે ખાસ – સીમિત સીટ્સ
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો

ઘરે બેઠા ફ્રી સ્કિન ટેસ્ટ માટે આજે જ સંપર્ક કરો

💖 તમારી સુંદરતા તમારી ઓળખ છે – તેને વધુ ખીલી ઉઠવા દો!

12/04/2026

આજે રવિવારે સાંજે 5 વાગે અમે સ્નેહ મિલન કરવા જઈ રહ્યાં છીએ

સાંજની તમારી જમવાની વ્યવસ્થા પણ ત્યાં અમે કરેલી છે તો તમને હું પરિવાર સાથે ત્યાં આમંત્રિત કરું છું મને વિશ્વાસ છે કે આપ અમારા આ સ્નેહમિલન માં આવીને અમારા આ કાર્યક્રમ ની શોભા વધારશો

તમે કેટલા વ્યક્તિ આવશો મને જરા મેસેજ કરીને જણાવજો જેથી તમારી બેઠક વ્યવસ્થા અમે સારી રિતે કરી શકીએ

તમારા પરિવાર નું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એના માટે નો આ અદ્વિતીય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો મને બસ તમારી સંખ્યા જણાવજો અને સમય સર આવી જજો.

ટેબલ નંબર 4 પર તમારું રજીસ્ટ્રેશન કરાવી ને તમારો એન્ટ્રી પાસ મેળવી લેવો

નિમંત્રક👇🏻👇🏻👇🏻

પરેશ સાવજ
8866970970

Join free Health seminar dm me on WhatsApp button below 👇 Address mate mesej karo 👇
12/04/2026

Join free Health seminar dm me on WhatsApp button below 👇
Address mate mesej karo 👇

✨ WELLNESS LIVING PROGRAM ✨💫 POWER OF WORD – શબ્દ ની તાકાત 💫શું તમે જાણો છો...?તમારા શબ્દો તમારી જિંદગી બદલી શકે છે! 💥👉 ...
09/04/2026

✨ WELLNESS LIVING PROGRAM ✨
💫 POWER OF WORD – શબ્દ ની તાકાત 💫

શું તમે જાણો છો...?
તમારા શબ્દો તમારી જિંદગી બદલી શકે છે! 💥

👉 સારા શબ્દો બનાવે છે આત્મવિશ્વાસ
👉 ખરાબ શબ્દો કરે છે નકારાત્મક અસર
👉 તમારા બોલવામાં છે Healing અને Hurting ની શક્તિ

આ ખાસ સેશનમાં તમે શીખશો:
✅ Words Shape Reality – શબ્દો તમારી હકીકત બનાવે છે
✅ Positive Affirmations થી જીવનમાં પરિવર્તન
✅ Mindset Influence – વિચારોનું આરોગ્ય પર અસર
✅ Communication Skills – પ્રભાવશાળી વાતચીત કેવી રીતે કરવી

🎤 Wellness Coach: Bharat Navadiya

📅 તારીખ: 9 એપ્રિલ 2026
⏰ સમય: 7:45 PM
📍 Online (Zoom)

📩 Zoom Link માટે હમણાં જ મેસેજ કરો

🔥 તમારી જિંદગી બદલવાનો સમય આવી ગયો છે!

08/04/2026

🥤 Nutrients in a Shake – એક ગ્લાસમાં સંપૂર્ણ પોષણ! 💪

આજના ફાસ્ટ લાઈફમાં આપણે શરીરને પૂરતું પોષણ આપી શકતા નથી…
પણ હવે સરળ રસ્તો છે — એક હેલ્ધી શેક સાથે! 🌿

👉 આ શેકમાં તમને મળે છે:
✔️ Protein – મસલ્સ માટે જરૂરી
✔️ Calcium – મજબૂત હાડકાં માટે
✔️ Potassium – એનર્જી અને બેલેન્સ માટે
✔️ Vitamin A, C & E – ઈમ્યુનિટી અને ગ્લો માટે ✨

એક જ ગ્લાસમાં આખા દિવસનું પોષણ — સરળ, ઝડપી અને હેલ્ધી! 🙌

👉 જો તમે પણ તમારું સ્વાસ્થ્ય સુધારવા માંગો છો, તો આજે જ તમારા ડાયેટમાં આ શેક ઉમેરો 💯

📩 વધુ માહિતી માટે મેસેજ કરો

🌿 ધ્યાન અને Affirmation – મનને શાંતિ અને જીવનને શક્તિ આપતો માર્ગ 🌿દરરોજ થોડો સમય પોતાને આપો…ધ્યાન (Meditation) તમારા મનન...
01/04/2026

🌿 ધ્યાન અને Affirmation – મનને શાંતિ અને જીવનને શક્તિ આપતો માર્ગ 🌿

દરરોજ થોડો સમય પોતાને આપો…
ધ્યાન (Meditation) તમારા મનને શાંત કરે છે અને અંદરની શક્તિ જાગૃત કરે છે.

✨ જ્યારે તમે Positive Affirmations બોલો છો…
ત્યારે તમે તમારા મગજને નવી દિશા આપો છો.

🧠 “હું શક્તિશાળી છું”
💫 “હું ખુશ છું”
🌈 “મારા જીવનમાં સારું જ થશે”

આવી સકારાત્મક વાક્યો તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે.

💡 યાદ રાખો:
મન જે માને છે, જીવન એ જ બને છે.

👉 આજે જ શરૂ કરો –
5 મિનિટ ધ્યાન + 5 મિનિટ Affirmation = Powerful Life 💪

Join health seminar now 👇 dm me

Address

Shop 147, Abc Mall-2, Abc Circle, Motavarachha, Surat
Surat
394101

Telephone

+919274479999

Website

Alerts

Be the first to know and let us send you an email when Wellness Coach Paresh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Wellness Coach Paresh:

Share