Hisab

Hisab Hisab is easy to use online accounting application. It makes easy for small business owners to run t

18/08/2026

તમે ઓફિસની બહાર હોવ ત્યારે કામ અટકે છે?

ક્લાયન્ટને Urgent Quotation કે Bill જોઈએ અને તમે રસ્તામાં હોવ તો?
📱 બસ ફોન કાઢો → Hisab App ખોલો → Quotation બનાવો →Automatic Send કરો!

કારણ કે તમારો બિઝનેસ **ઓફિસમાં નહીં, તમારી સાથે હોવો જોઈએ.** 💙

👉 Hisab સાથે Business નું કામ, જ્યાં તમે ત્યાં!

बिज़नेस बढ़ने के साथ लेन-देन, ग्राहकों और हिसाब-किताब को संभालना भी मुश्किल होता जाता है।जब जरूरी जानकारी अलग-अलग कागज़ो...
15/08/2026

बिज़नेस बढ़ने के साथ लेन-देन, ग्राहकों और हिसाब-किताब को संभालना भी मुश्किल होता जाता है।

जब जरूरी जानकारी अलग-अलग कागज़ों, फाइलों और मैनुअल रिकॉर्ड में बिखरी हो, तो समय सिर्फ डेटा संभालने में चला जाता है।

Hisab.co आपके अकाउंटिंग, बिलिंग और इन्वेंटरी को एक जगह व्यवस्थित करता है, ताकि आप रिकॉर्ड संभालने से ज्यादा अपने बिज़नेस को आगे बढ़ाने पर ध्यान दे सकें।

आज ही फ्री ट्रायल शुरू करें। https://hisab.co/

11/07/2026

હજુ પણ સમય નો બગાડ કરવો છે? 🤔

તમારા પ્રોફેશનલ બિઝનેસના ડેટાની સુરક્ષા અને મેનેજમેન્ટ હવે કોઈ ઓપ્શન નથી, પણ સૌથી મોટી જરૂરિયાત છે.

Hisab.co ની એડવાન્સ ઓનલાઇન સિસ્ટમ સાથે તમારા વ્યવસાયને આપો એક સ્માર્ટ ડિજિટલ ઓળખ.

Why Choose Hisab.co?

India’s #1 Easy to Use
100% Cloud Security
Access anytime, anywhere.
Professional Invoicing & Billing
No Accounting Knowledge Needed
Super Fast Performance
Trusted by 10000+ Businesses

હવે જૂની સિસ્ટમ ભૂલીને એકદમ પ્રોફેશનલ અને સેફ રીતે કામ કરવાની શરૂઆત કરો.

👉 આજે જ Signup કરો: www.hisab.co

कई बिज़नेस मालिक नई सिस्टम अपनाना चाहते हैं...लेकिन एक डर उन्हें कदम आगे बढ़ाने से रोक देता है:"अगर मेरा पुराना डेटा खो ...
08/07/2026

कई बिज़नेस मालिक नई सिस्टम अपनाना चाहते हैं...

लेकिन एक डर उन्हें कदम आगे बढ़ाने से रोक देता है:

"अगर मेरा पुराना डेटा खो गया तो?"

यही वजह है कि कई लोग सालों तक ऐसी सिस्टम के साथ काम करते रहते हैं जो उनकी बढ़ती ज़रूरतों को पूरा नहीं करती।

असल में, सही सपोर्ट और आसान डेटा माइग्रेशन प्रक्रिया के साथ बदलाव करना उतना मुश्किल नहीं होता, जितना अक्सर लगता है।

कई बार बिज़नेस को आगे ले जाने के लिए सबसे ज़रूरी फैसला नई तकनीक अपनाने का नहीं, बल्कि पुरानी आदतों को छोड़ने का होता है।

Hisab.co के साथ आसान शुरुआत के लिए आज ही Demo Book करें।

🚀 Big brands aren't built by chance - they're built by visibility.Your business deserves accounting software that's simp...
06/07/2026

🚀 Big brands aren't built by chance - they're built by visibility.

Your business deserves accounting software that's simple, fast, and reliable.

With Hisab.co, create GST invoices, manage inventory, and track your business in real time - all from one place.

Start your FREE trial today.

👉 https://hisab.co

किसी भी बिज़नेस को सॉफ्टवेयर चुनते समय एक सवाल ज़रूर आता है:"क्या यह सॉफ्टवेयर मेरे बिज़नेस के लिए सही रहेगा?"जब हजारों ...
02/07/2026

किसी भी बिज़नेस को सॉफ्टवेयर चुनते समय एक सवाल ज़रूर आता है:

"क्या यह सॉफ्टवेयर मेरे बिज़नेस के लिए सही रहेगा?"

जब हजारों बिज़नेस एक ही प्लेटफॉर्म पर अपने रोज़मर्रा के काम और ऑपरेशन्स को संभाल रहे हों, तो फैसला लेना थोड़ा आसान हो जाता है।

आखिरकार, एक अच्छा सॉफ्टवेयर सिर्फ उसके फीचर्स की वजह से नहीं चुना जाता, बल्कि भरोसे, स्थिरता और लंबे समय तक साथ निभाने की क्षमता की वजह से चुना जाता है।

अगर आप भी अपने बिज़नेस के लिए सही समाधान की तलाश में हैं, तो अब समय है इसे खुद अनुभव करने का।

आज ही Hisab.co पर साइन अप करें।

जब बिज़नेस बढ़ने लगता है, तो सबसे बड़ी चुनौती सिर्फ काम संभालना नहीं होती...बल्कि हर विभाग को एक साथ और सही तरीके से मैन...
29/06/2026

जब बिज़नेस बढ़ने लगता है, तो सबसे बड़ी चुनौती सिर्फ काम संभालना नहीं होती...

बल्कि हर विभाग को एक साथ और सही तरीके से मैनेज करना होता है।

अलग-अलग टूल्स, फाइल्स और रिपोर्ट्स में समय खर्च करने के बजाय, अगर जरूरी जानकारी एक ही जगह पर मिल जाए, तो फैसले लेना आसान और तेज़ हो जाता है।

क्योंकि एक अच्छी सिस्टम सिर्फ डेटा नहीं दिखाती, बल्कि आपके बिज़नेस को बेहतर नियंत्रण और व्यवस्थित तरीके से चलाने में मदद करती है।

क्या आप अपने बिज़नेस को ज्यादा स्मार्ट और आसान तरीके से मैनेज करना चाहते हैं?

आज ही Hisab.co पर साइन अप करें।

"ઓર્ડર મોકલ્યા પછી સૌથી મોટો પ્રશ્ન શું હોય છે?"માલ પહોંચ્યો કે નહીં?"અને જો ગ્રાહક પછીથી કહે કે માલ મળ્યો જ નથી, તો તેન...
25/06/2026

"ઓર્ડર મોકલ્યા પછી સૌથી મોટો પ્રશ્ન શું હોય છે?

"માલ પહોંચ્યો કે નહીં?"

અને જો ગ્રાહક પછીથી કહે કે માલ મળ્યો જ નથી, તો તેને સાબિત કરવા માટે સમય, ફોન કોલ્સ અને દસ્તાવેજોમાં સમય બગડે છે.

નાની ગેરસમજ પણ પેમેન્ટ મોડું કરી શકે છે અને ગ્રાહક સાથેના સંબંધને પણ અસર કરી શકે છે.

સારી સિસ્ટમ માત્ર રેકોર્ડ નથી રાખતી, તે વિશ્વાસ પણ બનાવે છે.

તમારા બિઝનેસમાં ડિલિવરી સંબંધિત સૌથી સામાન્ય પડકાર કયો છે?

કમેન્ટમાં જણાવો. 👇"

"દરરોજના બિઝનેસમાં સૌથી વધુ સમય ક્યાં જાય છે?બિલ શોધવામાં, સ્ટોક ચેક કરવામાં, ઉધારી ગણવામાં કે રિપોર્ટ તૈયાર કરવામાં?જ્ય...
22/06/2026

"દરરોજના બિઝનેસમાં સૌથી વધુ સમય ક્યાં જાય છે?

બિલ શોધવામાં, સ્ટોક ચેક કરવામાં, ઉધારી ગણવામાં કે રિપોર્ટ તૈયાર કરવામાં?

જ્યારે મહત્વની માહિતી અલગ-અલગ ફાઇલ, રજિસ્ટર અથવા Excel માં ફેલાયેલી હોય, ત્યારે નિર્ણય લેવામાં મોડું થાય છે અને ભૂલો વધે છે.

પણ જ્યારે બિઝનેસના બધા મહત્વના નંબર એક જગ્યાએ ઉપલબ્ધ હોય, ત્યારે સમય બચાવવો, નફો સમજવો અને આગળનું આયોજન કરવું વધુ સરળ બને છે.

તમારા બિઝનેસમાં સૌથી વધુ સમય કયા કામમાં બગડે છે?

કમેન્ટમાં લખો 👇"

"ઘણા બિઝનેસ ઓનર્સને લાગે છે કે એકાઉન્ટિંગની સમસ્યા માત્ર થોડોક જ સમય બગાડે છે.પણ હકીકતમાં, ધીમું બિલિંગ, અવ્યવસ્થિત સ્ટો...
20/06/2026

"ઘણા બિઝનેસ ઓનર્સને લાગે છે કે એકાઉન્ટિંગની સમસ્યા માત્ર થોડોક જ સમય બગાડે છે.

પણ હકીકતમાં, ધીમું બિલિંગ, અવ્યવસ્થિત સ્ટોક મેનેજમેન્ટ અને સમયસર ન મળતા રિપોર્ટ્સ, આ બધા નાના પ્રશ્નો નથી.

આવી નાની-નાની મુશ્કેલીઓ મળીને તમારા નિર્ણયો ધીમા કરે છે, ટીમની પ્રોડક્ટિવિટી ઘટાડે છે અને બિઝનેસ ગ્રોથ પર અસર કરે છે.

સવાલ એ નથી કે તમે હાલમાં કામ ચલાવી રહ્યા છો કે નહીં...

સવાલ એ છે કે શું તમારો બિઝનેસ આજની સ્પીડ સાથે આગળ વધી રહ્યો છે કે નહીં? 📈

તમારા બિઝનેસ મેનેજમેન્ટમાં સૌથી મોટો પડકાર કયો છે?

કોમેન્ટમાં જરૂર જણાવો. 👇"

Address

414, Royal Square, VIP Circle, Uttran
Surat
394105

Telephone

+917202089999

Alerts

Be the first to know and let us send you an email when Hisab posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hisab:

Shortcuts

Share