07/08/2026
Washing Machine બહારથી clean છે… પણ અંદરથી? 👀
Drum, filter અને internal partsમાં સમય સાથે dirt, detergent residue અને buildup થઈ શકે છે — જેના કારણે bad smell, poor cleaning અને machine performance issues આવી શકે છે.
✨ Give your washing machine the deep clean it deserves!